________________
( ૧૪૮ )
અનેએ પાતાના મત અતિ દૂર સુધી તાણી ગયા છે એમ જૈનમત માને છે. તેથી એણે એ મનેની વચ્ચેના નેજાન્તવાવ પ્રસિદ્ધ કર્યાં. એ મતે પદાર્થ માત્ર કઇંક અંશે નિત્ય છે, ક ંઇક અંશે અનિત્ય છે એમ સ્વીકાયું. ઘર જે તત્ત્વનું અનેલું છે તે તત્ત્વો નિત્ય છે; એના રૂપરંગ વગેરે ખીજા ગુણા તે ઉભા થાય છે, વળી ચાલ્યા જાય છે. આ દષ્ટિએ જોતાં, પદાર્થ સામાન્ય રીતે જે સ્વ રૂપે દેખાય છે. તેથી વિરૂદ્ધની જ પરિસ્થિતિમાં હાય છે અને તેથી જે કંઇ છે તેના ઉપરનાં સૌ માહ્યરૂપ તે સ્વાભાવિક રીતે જ નિરપેક્ષ નહિ પણ સાપેક્ષ છે માટે એનું અસ્તિત્વ અમુક અપેક્ષાએ અને અમુક સીમામાં છે.
..
જે જે દષ્ટિબિન્દુથી પદાર્થને જોઇ શકાય એ દષ્ટિબિન્દુ અનેક છે. જૈનો એના ૭ ભાગ પાડે છે ને તે દરેકને નય કહે છે. વસ્તુના અમુક અગ્રાના સ્વીકાર કરીએ, પણ ખાકીનાના નિષેધ ન કરીએ ત્યારે એ વસ્તુ સંબ ંધે જે જુદા જુદા અભિપ્રાય આપીએ તે નય કહેવાય. પહેલા ૪ નય રૂપ સંબંધે છે, ખીજા ૩ શબ્દ સબ ંધે છે.
વૈશમન્વય એ સામાન્ય અને વિશેષ ગુણમાં ભેદ કર્યા વિનાની દ્રવ્યની સ્થિતિ જુએ છે. કેરીમાં એના વિશેષ ધર્મ તે છે જ, પશુ સાથે ફળ માત્રના સામાન્ય ગુણ પણ છે; અને એ ષ્ટિએ કેરીને જુએ છે.
૨ સંપ્રય માત્ર સામાન્ય ગુણુ આરેાપીને જ દ્રવ્યને જીએ છે, પણ વિશેષ ગુણુના નિષેધ નથી કરતા.
૩ વદ્દારનય માત્ર વિશેષ ગુણુ આરેપીને જ દ્રવ્યને જીએ છે, પણ સામાન્ય ગુણુના નિષેધ નથી કરતા.
૪ ઋતુપૂત્રનય પદાર્થીની અતીત કે અનાગત સ્થિતિના વિચાર કર્યા વિના વર્તમાનમાં છે તેવા જ જુએ છે.
૫ શબ્દન૨ પદાર્થનાં અનેક પર્યાયનામાના ધાત્વની પરવા કર્યા વિના એક જ અર્થ એના વ્યવહાર કરે છે ( જીવ,