________________
( ૧૪૭ )
છે: વસ્તુમાં જે ગુણુ જોઇએ છીએ તે ગુણુ જ સત્ય છે; એ ગુણના મૂળમાં હાઇ શકે એવા અચળ પદાથ તા કાઇ છે જ નહિ, કારણુકે જગતમાં અચળ કશું' નથી, સૌ ચલિત અને તેથી નાશવંત છે.
આ બેમાંના પહેલા મત ( જેને આપણે parmanandના મત સાથે સરખાવી શકાય તે ) ઉપનિષદ્ના અને એને આધારે રચાએલા પ્રાચીન મતના બ્રાહ્મણું તત્ત્વજ્ઞાનના, એટલે કે વેદાન્તાના છે. પ્રખ્યાત ચાન્દ્રાય નિષમાં ૬, ૧, ૩, માં શ્રાિ પેાતાના પુત્ર શ્વેતòતુ ને નીચેના શબ્દોથી એ વાત એકેવાર સ્પષ્ટ કરી નાખે છેઃ
यथा सोम्यैकेन मृत्पिण्डेन सर्वं मृण्मयं विज्ञातं, स्वाद्वाचाऽऽइम्भणं विकारो वायधेयं मृत्तिकेत्येव सत्यम् ॥
હૈ સૌમ્ય, માટીના એક પિ'ડથી માટીના બનેલા સર્વે પદાને જાણી લેવાય છે; જુદાં જુદાં નામ તે માત્ર વાણીના વિકાસ છે, ખાકી માટી એજ સાચી વસ્તુ છે.
એ મતથી ખરાખર વિરૂદ્ધ મત યુદ્ધના છે (જેને કંઇક સકાચથી Heraklitના મત સાથે સરખાવી શકાય). એમને મતે મૂળમાં તેા કશાનીવ્રુત્તિ નથી. સૌની માત્ર મવતિ છે. વસ્તુ નથી. પણ માત્ર મૂળતત્ત્વા જ છે, તે માત્ર એક કાળે એકત્ર થાય છે. આ મતનું સ્પષ્ટ ચિત્ર સમ્મુત્ત નિષ્ઠાય ૫, ૧૦ માં મુકેલા ભિકખુણી ગિરા અને મારી વચ્ચેના સંવાદમાં આવ્યું છે. એ પવિત્ર સાધ્વીને ભુલાવીને ભય પમાડવા માટે માર એને પુછે છે કે પ્રાણીનુ મૂળ શું અને એ કયાં જશે ? ભિક્ષુણી મેલ્યાંઃ
tr
વસ્તુ તું શેને કહે છે ? માર, તું એક ભ્રમણમાં ભમાયા છે ! એ તે માત્ર ઘાટના સમૂહ છે, બાકી વસ્તુ તે છેજ નહિ. કારણ કે અમુક ભાગ એકઠા થઇને એક થયા ત્યારે એ ગાડુ કહેવાયુ, તેમજ પ્રકૃતિના પાંચ સ્કધ મળીને શરીરવાળું જીવતુ પુતળુ થયુ તેના લાક પ્રાણી શબ્દથી વ્યવહાર કરે છે.
જૈન મત વેદાન્ત અને બૌદ્ધ એ એ દશનાની વચ્ચેના મા લેવા પ્રયત્ન કરે છે, અને મત અમુક અંશે સાચા છે, પણ એ