________________
( ૧૪૫)
જ્ઞાન પાંચ ઇન્દ્રિયેાદ્વારા અથવા તે એની સહાયતા વિના પણ અન્તરાત્માને પ્રાપ્ત થયેલી શક્તિદ્વારા પ્રાપ્ત કરી શકાય છે. પહેલા પ્રકારનુ જ્ઞાન મેળવવાનુ` સાધન જગના સૈા જીવને મળેલુ હાય છે, બીજા પ્રકારના જ્ઞાનનું સાધન અમુક દેવાને કે સાધુઆને જ મળેલુ હાય છે અને સિદ્ધોને, જેમણે પ્રકૃતિ ઉપર વિજય મેળવ્યેા હાય છે તેમને સર્વોત્કૃષ્ટ જ્ઞાન મળેલુ હાય છે.
પડેક્ષ જ્ઞાન ( ૧ ) સ્મૃતિ, સ્મરણ, ( ૨ ) પ્રત્યમિજ્ઞાન-ફરી મરણમાં લાવવુ તે, (રૂ ) શ્રનુમાન-પ ́ચવાક્યની સહાયતાએ કરીને આમ સમજવું તે પર્વત ઉપર અગ્નિ છે કારણકે ત્યાંથી ધુમાડો નીકળે છે, રસાડાની પેઠે, જ્યાંથી ધુમાડા નીકળે ત્યાં અગ્નિ હોય; પર્વત ઉપરથી પણ ધુમાડા નીકળે છે માટે ત્યાં અગ્નિ છે. ( ૪ ) શ્રમ-પવિત્ર પુરૂષાના તેમજ શાસ્ત્રોના શબ્દ.
જેમના આત્મા પ્રાકૃતિક આવરણથી કેવળ મુક્ત છે અને બહારના સાધનની સહાયતા વિના જ સર્વાને પ્રત્યક્ષ જાણી શકે છે, તે કેવલી કહેવાય છે; બધી વસ્તુઓનું સમ્પૂર્ણ અને સાચુ જ્ઞાન તા માત્ર કેવલીને જ હાઇ શકે છે. બીજા બધા જીવાની જ્ઞાનેન્દ્રિયા અને તેથી મળતુ જ્ઞાન, એ સાથેાડે અંશે પણ સ્ખલનાવાળુ' હાય છે, એટલે એમને સજ્ઞ જે જ્ઞાન આપે તેજ સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાનું. આપણા આ જુગમાં તા એવા કેઇ સર્વજ્ઞ થયા નથી, એટલે જગતના ને જીવના કેયડાના ઉકેલ જાણવાને માટે પાછલા જુગમાં થઇ ગયેલા સર્વજ્ઞના શબ્દો શોધવા જોઇએ. એમના શબ્દો જૈનશાસ્ત્રોમાં છે અને એ શાસ્ત્રોમાં જગના સા પ્રશ્નો ઉપર આપેલા અભિપ્રાય અત્યંત પ્રમાણભૂત મનાય છે. આ શાસ્રોને આગમ કહે છે; આ સૃષ્ટિને સર છે, પાષે છે, ને નષ્ટ કરે છે એવા કાઇ દેવ કે માણસે આ શાસ્ત્ર રચ્યાં નથી, પણ જેમણે આ પૃથ્વી ઉપર આવીને પેાતાના જ્ઞાનદ્વારા પેાતાના આત્માને આવરનારા અજ્ઞાન-આવરણુને છેદી નાખ્યુ છે એવા પિરપૂ ગુરૂઓએ આપેલાં છે.
૧૯