________________
( ૧૪૨ )
સ'ગઠન થયુ' અને એમના વિકાસ થયા તે કાળના ગ્રન્થા આપણી પાસે છે નહિ, અને પ્રાચીનમાં પ્રાચીન જે ગ્રન્થા આપણી પાસે છે, તેમાં તા સિદ્ધાન્ત નિર્ણિત થઇ ગયેલા છે. શ્વેતામ્બર અને દિગમ્બર એ અને સમ્પ્રદાયા ધર્મના મહત્ત્વના સિદ્ધાન્તામાં કેવળ એકમત જ છે, તે ઉપરથી પણ એટલું તેા માનવું પડે છે જ કે ઇ. સનની શરૂઆતમાં એ બે સમ્પ્રદાય જુદા પડવા તે પૂર્વથી જ ધર્મીનું આધુનિક સ્વરૂપ ઘડાઇ ગયેલુ. હાવું જોઈએ. પણ ત્યારપછી આગળ જઈને યાકાષી કહે છે કે ભદ્રબાહુના (ઇ. પૂ. ૩૦૦ ના અરસામાં) સમય પછી બહુ ફેરફાર થયા નથી, કારણ કે શ્વેતામ્બરા જણાવે છે તે પ્રમાણે એમણે ઘણા ગ્રન્થ રચ્યા છે અને દિગમ્બરા પણ એમના ઉપર અત્યન્ત પૂજ્યભાવ રાખે છે. મહાવીરના સિદ્ધાન્તામાં ભાડુએ કેવે પ્રકારે કેટલે અ ંશે વિકાસ કર્યાં એ કહેવાનું આપણી પાસે સાધન નથી, અને તેથી એમ પણ વખતે કહી શકાય કે એ ધર્માંના સિદ્ધાન્તામાં મૂળતત્ત્વ ભદ્રબાહુએ જે સ્વરૂપે મૂકયાં છે, તે તે જ સ્વરૂપે મહાવીરથી ઉતરી આવ્યાં હતાં. ત્યારે એ ધર્મના સિદ્ધાન્તામાં ફેરફાર દેખીતા કઈ થયા છે એમ માનવાનું કઇ ખાસ કારણ નથી અને તેથી, અમારા ધમ ઠેઠ મહાવીરથી તે જ સ્વરૂપે ચાલ્યા આવે છે એવી જે તેમની માન્યતા તે માન્યતા સાચી પણ હાય. વળી એમ પણ કહેવાય છે કે મહાવીરે પાત એ ધર્મી કાઢયા નથી, પણ એમની પૂર્વે ૨૫૦ વર્ષ ઉપર થઇ ગયેલા પાર્શ્વનાથના ધર્માં એમણે સ્વીકારેલા અને તેમાં સમયને અનુકૂળ પિરવ`ન કરેલાં. આ વિષે આપણી પાસે જો કે કશુ પ્રમાણુ નથી, તે પણ સંભવ છે કે વાત સાચી હોય. વળી તે ધર્માંના સિદ્ધાન્તની ઘટના પણ આ વાતની સાક્ષી પૂરે છે, કારણુ કે જીવને પુદ્ગલના અણુરૂપે ક બંધાય છે એ જે એમના ધર્માનું મૂળતત્ત્વ. એના પ્રાચીન સ્વરૂપ ઉપરથી પણ માની શકાય છે કે એ ધર્માં ઇ. પૂ. ૮ મા ૯ મા સૈકામાં પણ હશે. આપણે ત્યારે એટલું સ્વીકારી લઈએ કે એ ધમે પેાતાનું સ્પષ્ટ સ્વરૂપ પાછળથી ધારણ કર્યું, તા ય એનાં બીજ ઈ. સ. ૮૦૦ ના
+