________________
( ૧૧ )
અધ્યાય ૪.
સિદ્ધાન્ત.
પૂર્વકથન. જૈનોના વિશાળ સાહિત્યને વાંચવાથી આપણે જાણ્યું છે તે ઉપરથી તે એમ સમજાય છે કે એ ધર્મ બીજા બધા ધર્મોથી એક વાતે જુદે છેઃ દેખીતી રીતે એણે કશેય મહત્વને વિકાસ નથી કર્યો. બ્રાહ્મણ ધર્મમાં વેદને અને ઉપનિષદને, કલિયુગના પ્રવર્યાથી પુરાણને, અને તંત્રને પ્રભાવે અન્ય શાસ્ત્રોને પિતાનું કલેવર કેવળ ફેરવી નાખવું પડ્યું છે, બૌદ્ધ ધર્મમાં નવાં સૂત્રે જન્મ પામ્યાં, શા માને સિદ્ધાન્ત પ્રકટ થયે અને તે દ્વારા નિિિા માં ગુંથાયેલે બુદ્ધને ઉપદેશ વિસ્તાર અને પરિપૂર્ણતા પામે; પ્રાચીન ખ્રિસ્તિ ધર્મમાં લખાયેલા પ્રભુશબ્દનો અર્થમાં દેવાલયના સમ્પ્રદાયને બળે અને તેણે આપેલા જીવનપ્રણાલીના નિયમને બળે શિષ્યની અનુકૂળતાને અનુસરી ફેરફાર થતા ગયા, પણ જેને ધર્મના સિદ્ધાન્ત સર્વકાળે એકના એક જ રહ્યા છે. એ ધર્મના નિર્ણિત થયેલા જે સિદ્ધાન્ત આજે જોઈએ છીએ તે મુખ્યત્વે કરીને તે અતિ પ્રાચીન ગ્રન્થામાં પણ જોઈએ છીએ. આવી સ્થિતિ કેમ છે એનું કારણ આપવું એ એ ધર્મના સંશોધનમાં મચેલા પંડિતેને પણ કઠણ થઈ પડે છે. જેનો પતે તે એ સ્થિતિને વિષે સ્વાભાવિક રીતે એમ માને છે કે અમારા ધર્મના સિદ્ધાન્ત સનાતન છે, અને તેથી કાળના પરિવર્તન સામે ટકી રહ્યા છે, વળી જે નિર્ણિત સ્વરૂપે અમને મળ્યા હતા તેવે જ સ્વરૂપે અમે એમને શુદ્ધભાવે સાચવી રાખ્યા છે; આથી જ એમાં કશે ફેરફાર થયે નથી.
એ શંકાને ઉત્તર આપ એ આપણે માટે તે કઠણ જ છે. એટલું માત્ર કહી શકીએ કે જે કાળે એ ધર્મના સિદ્ધાન્તનું