________________
ચિત્ર ચિતરતા અને કેઈ કેઈમાં તે મજીદ, ગારૂદ્ધ, મદ્ય વગેરે, વિષય સાથે કશે ય સમ્બન્ધ નહિ રાખનારી વસ્તુઓનાં ચિત્રે ચિતરતા. (અને આજે પણ ભારતવર્ષનાં પુસ્તકમાં એમજ થાય છે.) વિજ્ઞપ્તિએ ઇતિહાસના સંશોધનમાં પ્રમાણભૂત લેખે છે ને તેથી થોડા વખતથી ભાવનગરની જેન–પ્રતિમાનન્દ સમા એમને સંગ્રહ કરીને તિહાસમાનામાં પ્રકટ કરે છે. છેક ઉત્તરમાં હિમાલયની તળેટીમાં આવેલા પંજાબના નગર ક્રાંને પ્રવાસ પંદરમાં સૈકામાં એક સાધુએ કરેલે તેનું વર્ણન એક વિજ્ઞપ્તિમાં છે."
વર્તમાન કાળે જેન સાહિત્ય મહત્ત્વનું પ્રસિદ્ધ થાય છે, અને તે એટલું બધું પ્રસિદ્ધ થાય છે કે તે એ બધાને આંખ તળે લઈ શકાય પણ નહિ. પિતાનું હિત સાચવનાર અનેક સાપ્તાહિકો અને માસિક એ લેક કાઢે છે. એમાંનાં સૌથી વધારે મહત્ત્વનાં નામ અહીં આપું દિગમ્બરના અનેક પત્ર છેઃ સુરતથી પ્રસિદ્ધ થતું માસિક “દિગ
અર જેન’, તેમાં અનેક ભાષાના લેખે હેાય છે, “હિન્દી જેન ગેઝેટ” “જૈન મિત્ર,” સ્ત્રીઓને માટે “ જેન નારી હિતકારી”
વેતામ્બરેનું હિત સાચવનારું પત્ર જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ તરફથી મુખ્યત્વે કરીને ગુજરાતીમાં “શ્રી જૈન શ્વેતામ્બર કૅન્ફરન્સ હેરલ્ડ” પ્રસિદ્ધ થાય છે. એમનાં બીજાં પત્રે કાશીમાં પ્રસિદ્ધ થતું “જૈન શાસન” અને ભાવનગરમાં પ્રસિદ્ધ થતાં “જૈન ધર્મ પ્રકાશ ” અને “આત્માનંદ પ્રકાશ” છે. સ્થાનકવાસીઓ કેન્ફરન્સ પ્રકાશ” અને માસિક “જેન હિતેચ્છ” પ્રકટ કરે છે. સારા માં જેન સેંટ્રલ લાઈબ્રેરી છે, તે બધી દિશામાં કામ કરી રહી છે, તે કલકત્તામાં હિન્દી ભાષામાં “જૈન સિદ્ધાન્ત ભાસ્કર” નામનું માસિક પ્રગટ કરે છે. ધી ઓલ ઇંડિયા જૈન એસેસીએશન મદ્રાસમાં જૈન ગેઝેટ' નામનું માસિક અંગ્રેજીમાં પ્રકટ કરે છે.
આ સાપ્તાહિક અને માસિક પત્ર ઉપરાંત આખું વર્ષ રોપાની, હેંડબીલ, લેખે વગેરે સામયિક સાહિત્ય ભારતવર્ષના દરેક પ્રદેશમાં ખૂબ કાઢયે જ જાય છે, તેમાં સામાયિક પ્રશ્નો વિષે ચર્ચા થાય છે, અને જૈનદ્રષ્ટિ સ્પષ્ટ કરવાના પ્રયત્ન થાય છે.