________________
( ૧૩૭ )
પંડિત પદ્માને ૧૮૯૭માં મૈસુરમાં તીથકર રાન્તિનાયની પ્રતિમાની સ્થાપના કરી તે પ્રસંગે રચ્યું હતુ. સામયિક સાહિત્ય.
અધા દેશેામાં તેમજ ભારતવમાં અવાચીન કાળમાં છાપખાનાં આવ્યા પછી અને અવરજવરનાં સાધન થયા પછી સામયિક સાહિત્ય. ખુબ વધી પડ્યુ છે, એ વાત ખરી; પરંતુ પૂર્વે પણ અમુક વિસ્તારમાં લખાતું, તેમાંનુ બહુ થાતુંજ આજ સુધી ઉતરી આવ્યું છે, કારણકે જે સાહિત્ય સમયને માટે લખાયેલું, તેની ઘેાડીજ નકલેા થયેલી, તેથી એ સાહિત્ય થાડા જ સમયમાં ભૂલી જવાયેલું; નકલા નહિ થયેલી એટલા માટે કે એવા સાહિત્યમાં લેાકને બહુ રસ પડેલા નહિ તેથી એને માટે—તેને સાચવી રાખવા માટે તેની નકલ કરી લેવાની કાઇએ પરવા કરેલી નહિ.
છેક વર્તીમાન કાળ પૂર્વેના કાળનું વિજ્ઞપ્તિ સાહિત્ય હજી કંઈક અંશે સચવાઇ રહેલ' છે. પર્યુષણ—સપ્તાહને છેલે દિવસે જૈનો પેાતાના ધર્માચાર્યને પત્રા લખે છે. એ પણ જાણીતું છે કે પના આ છેલ્લા દિવસ સુધી કોઈ પણ જાતના કલહ માંડવાળ કર્યાં વિના, તથા કાઇ પણ જાતનાં પાપ પ્રાયશ્ચિત કર્યાં વિના રહેવા દેતા નથી. એટલા માટે જેની સાથે કલહ થયે હાય તેવા પરગામી માણસ ઉપર, માંડવાળ કરવાને કાગળ લખે છે, અને પેાતાનાં પાપની ક્ષમા પામવા માટે પેાતાના ગુરૂને લખે છે. પૂર્વકાળે ગુરૂ ઉપર મોકલવાની આવી વિજ્ઞપ્તિમાં છેલ્લા સમયમાં બનેલા બનાવની વિગતવાર નોંધ લખાતી. કાઈ ફાઈ વાર તેા જાણે સાહિત્યના નાના સ ંસ્કૃત ગ્રન્થ હેાય એવી રીતે લખાતી. કાળિદાસના મેઘદૂતને આદર્શોમાં રાખીને લખાયેલા ફન્ડુબૂત અને ચેતોસૂત તે આવા પ્રકારની વિજ્ઞપ્તિ જ છે. સાધુઆની. વિજ્ઞપ્તિએ કાઇ કાઇ વાર મુખ લાંખો થતી, અને એવી એક વિજ્ઞપ્તિના વીટા ૨૦ વાર લાંબા છે, તેમાં વચ્ચે વચ્ચે સુન્દર
1