________________
(૧૩) સાંકળો ને એનાં બંધ સૈ છુટી પડે, જે માત્ર એ તારા પવિત્ર નામને મહામંત્ર વિચારે તે
નાટક, - ભારતવાસીઓમાં નાટ્યકળો બહુ સુન્દર રીતે ખીલી છે, કારણ કે એની રચનામાં વીર કાવ્ય (Epic ) અને (Lyric) રસકાવ્ય) એ બંને પ્રકારનાં કાનું સારી રીતે સંયેગીકરણ થઈ શકે છે. જૈન કવિઓએ પણ આ પ્રદેશમાં પિતાની શક્તિ અજમાવી છે. ૫૪ વસ્તુ તરીકે એમણે મેટે ભાગે ધાર્મિક કથાઓ લીધી છે; રામચન્દ્રની કથા લઈને હેમચન્દ્રના શિષ્ય રામ રઘુવિજ્ઞાન અને તમને વળી ઐતિચાપા નાટક લખ્યાં, જીવકની કથા (પૃ. ૧૨૩ ) લઈને વિન્ટે નવધરનાર લખ્યું. ઐતિહાસિક વસ્તુ ઉપર પણ નાટક લખાયાં છે. વેતા
મ્બર બલિદે પિતાના હૃમીરમમન નાટકમાં ધોળકાના ચૌલુક્ય શજા વીરને મુસલમાન હમીર નામે મીનારને હાંકી કાત્યાનું વસ્તુ લીધું છે. પછીથી ગાદીએ બેઠેલા સુલતાન મરીન ફુલ્લુમિરાને (ગ્રતમસન ) એની પૂર્વેના રાજાએ અરબી મર-રાજા – શિકારમાં નિપુણ-એ ઈલ્કાબ આપે હતું અને એ મિરશિકાર શબ્દ ફેરવીને આપણા કવીએ મીલચ્છીકાર બનાવ્યું છે.
મોગરાના નામે આલંકારિક નાટક યશ પાસે ૧૨ મા સિકાને અંતે લખ્યું. પ્રદેશ અને અણહિલવાડ છે અને મહાન હેમચંદ્ર રાજા કુમારપાળને જૈનધર્મમાં લીધે એ એનું વસ્તુ છે. રાજાએ મોહ ઉપર વિજય કેમ મેળવ્યો એ એમાં ઉપમાઓ દ્વારા સમજાવ્યું છે. રાજા વિવેકચન્દ્રની કન્યા કૃપાસુન્દરી સાથે રાજા કુમારપાળ લગ્ન કરે છે. વિવેકચન્દ્રને તેના મનવૃત્તિ નામે મહેલમાંથી મેહરાજી હાંકી કાઢે છે, પણ મેહના પરાજય પછી તે પાછો આવે છે.
સ્ટેન કોને Sten Kanow વિવિધ લેખકેનાં બીજાં આવાં આલંકારિક નાટકનાં નામ આપે છે. એમાંનું એક તે આધુનિક