________________
( ૧૩૫) લકા કલેકમાં એ તત્ર રચાયેલું છે. મારા પિતાની નકલમાંથી થોડાક લેક નીચે ઉતારું છું. ૧ દેના શિર ઉપર પ્રકાશતા ચૂડામણિ કરતાં યે વધારે પ્રકાશીત જિનના ચરણને ભકિતભાવે સેવું છું, તે ચરણ સર્વત્ર પ્રકાશ આપે છે. એ પાપરાત્રિને નાશ કરે છે અને આપણું જુગના આદિમાં
એ ભવસાગરના માનવીના એકમાત્ર શરણસ્વરૂપ થયા છે. ૨ આદિજિનને નમસ્કાર, એમની કીર્તિનાં ગાન ત્રણ ભુવનમાં રણકે છે, આગળ ને આગળ ચાલ્યાં જાય છે, વિમાનવાસીએના મુખમાંનાં–અધિદેવેના મુખમાંનાં ગાન બીજા સા ગાના
અને શબ્દના કરતાં વધારે પ્રકાશે છે. ૩ તું, જેનું આસન પૂજવાને સ વિમાનવાસી આકાંક્ષા રાખે છે.
મારું હૃદય પણ એટલું બધું તલપે છે, પ્રભુ! હું દઢ નિશ્ચય કરું છું તારી સ્તુતિ કરવા, તારી કીતિ ગાવા, તને પ્રાર્થનાએ ઘેરી લેવા,
જેમ બાળક જળાદશમાંથી ચન્દ્રછાયાને લેવા તલપે તેમ તલપે છે. ૧૧ હે તીર્થકર! ધ્યાનનિમગ્ન થઈને નિશ્ચલાવે છે તેને નિહાળે છે,
તેની આંખ પછીથી બીજા કશાને જોવાની આકાંક્ષા રાખતી નથી. જેણે એક જ વાર ક્ષીરસાગરમાંથી ચન્દ્રસમ પ્રકાશને રસ પીધો
છે, તે સમુદ્રના ખારા જળને પીવાની કેમ આકાંક્ષા રાખે? ૨૨ અસંખ્ય માતાઓએ અસંખ્ય પુત્રને જન્મ આપ્યા છે, પણ
તારા જેવા પ્રકાશમાન પુત્રને તે કેઈએ જન્મ આપ્યો નથી. આકાશમાં સ્થળે સ્થળે તારાઓનાં બિંબ સુન્દર પ્રકાશવડે પ્રકાશે
છે, પણ પૂર્વમાં તે શુદ્ધ પ્રકાશવાળે માત્ર સૂર્ય જ ઉગે છે. ૪૦ ગંભીર સંસારસાગરમાં જ્યાં વડવાનળ પ્રજળે છે, મગર જ્યાં
રહે છે, મચ્છ જ્યાં રહે છે, ત્યાં તારા ઉપદેશને માનનાર નિર્ભયતાએ પિતાનાં વહાણ હંકારે છે, તેમના માર્ગમાંથી
પ્રચણ્ડ મેજાના પર્વત પણ ખસી જાય છે. ૪૨ જે માનવીનું માથું અને તેનાં અંગ સાંકળેથી બંધાયાં હોય,
જે એના પગ હજારે બંધથી બંધાઈ ગયા હોય, તે ય એની