________________
(૧૩૪ ) છે તથા પિતાના ધનને ત્યાગ કર્યો છે એવા આત્માની શાન્તિ બીજી બાજુએ, એ બે વચ્ચે બહુ વિધભાવ છે. ગ્રીષ્મઋતુના સૂર્યના તાપથી અકળાયા વિના માત્ર નિશ્ચયરૂપ છત્રી લઈને એ ચઢે છે શિયાળાની રાત્રિની ઠંધથી કમ્યા વિના, વાદળાંની ગર્જનાને કે વનનાં તેફાનને ગણકાર્યા વિના, ધ્યાનનિમગ્ન થઈને એ હિમપર્વતને શિખરે પહેચે છે.
પણ જેન કાવ્યને વિશાળ પ્રદેશ તે તેત્રકાબેને છે. એક, અનેક કે સર્વે તીર્થકરેનાં પુષ્કળ તે મળી આવે છે. તે ઉપરાંત વળી દેનાં અને પવિત્ર પુરૂષનાં તેત્ર પણ મળી આવે છે. વળી બીજી દિશાએ બીજી દષ્ટિએ લખાયેલી કવિતાઓ પણ છે, એમાંની ઘણીક મંત્રસિદ્ધિની પણ છે. લગભગ સર્વે મેટા લેખકે એ પ્રકારનાં સ્તોત્ર લખ્યાં છે. એમાંનું એક પ્રખ્યાત તેત્ર તે માનતુંગાનું મનમોર છે. એમના સમયને નિર્ણય થયે નથી, પણ તેત્ર ઉપરથી ધારી લેવાય કે રાજા ભેજના સમયમાં એ થઈ ગયેલા, અને મયુર તથા થાપા એ બે (૭ મા સૈકામાં) બ્રાહ્મણ કવિઓની સ્પર્ધામાં એમણે પિતાનું તેત્ર લખેલું. કહેવાય છે કે મયુરને કેઢ થયેલા, અનેક ઔષધ વ્યર્થ ગયાં ત્યારે એણે સૂર્યરત લખીને સૂર્યદેવને પ્રસન્ન કર્યા અને સૂર્યે એમના કઢ મટાડ્યા, ચંદ્રની શક્તિની પરીક્ષા કરવાને બાણ પિતાના એકેક અંગને છેદતા ગયા અને દીરાતને એકેક શ્લેક રચતા ગયા, એ શતકના સર્વે શ્લોક એવા પ્રભાવશાળી હતા કે એમનાં છેટાયેલાં સે અંગ પાછાં ઉગ્યાં. જૈન સાધુઓ પણ એવા ચમત્કાર કરી શકે છે એવું દેખા આપવાને માનતુંગે પિતાને સાંકળથી બંધાવ્યા. પછી એ ભક્તામર સ્તોત્રને એકેકે શ્લેક બેલતા ગયા તેમ તેમ શ્લેકના ધ્વનિથી ક૨ (૪) સાંકળોના બંધ એકેએકે તૂટતા ગયા, અને અન્ને છુટા થયા. એ તેત્રના ટીકાકારો જણાવે છે કે ભક્તામર સ્તોત્રના જુદા જુદા ગ્લૅકેની શક્તિ ત્યારપછી પણ એવી રીતે પ્રકટી નીકળેલી છે.
પહેલા તીર્થકર રાષભદેવ વિષે સંસ્કૃત ભાષામાં વસન્તતિ