________________
(૧૩૨) એ પ્રખ્યાત સુભાષિત સંગ્રહને જર્મન અનુવાદ આપણે પ્રખ્યાત અનુવાદક ફઈક પદ્યમાં કરેલો છે, એમાંથી ૬ સુભાષિતના ગુજરાતી અનુવાદ નીચે આપું છું. '
જે નારી દેવેને કંઈ આહુતિ આપતી નથી, માત્ર પિતાના સ્વામીને અનુરક્ત રહે છે, તેને દેવે એવું વરદાન આપે છે કે જે એ “વરસ' કહે તે વરસાદ વરસે
જેને પિતાની પત્ની અનુરક્ત નથી તે, સિંહ જેમ વિનાસંકેચે શત્રુઓમાં ફરી શકે તેમ ફરી શકે નહિ.
જેના તરફ બાળક પિતાને હાથ લાંબો કરશે, તે કેળિયે તને અમૃત જે મીઠે લાગશે.
જેને વાંસળીને સુર મધુર લાગે છે, તેણે પિતાનાં બાળકની તેતી વાણી સાંભળી નથી.
માતાને પિતાના પુત્રની કીર્તિના શબ્દ કાને પડે છે, ત્યારે એને જન્મ આપે હતું, ત્યારના કરતાં યે વધારે
આનંદ થાય છે. - જેનામાં સ્નેહ નથી, તેને બધું પિતાને માટે લાગે છે,
જેનામાં સ્નેહ છે તે પિતાનું શરીર પણ બીજાનું જાણે છે. - તિરૂવલ્લુવરની બહેને નીતિ ઉપર એવી જ ગાથાઓ રચી છે.
એ બીજે સુભાષિત સંગ્રહ નાદિયર છે, પર એની ઉત્પત્તિ વિષે આવી કથા છે–એકવાર દુષ્કાળને દુખે ૮૦૦૦ જૈન સાધુઓ પિતાને દેશથી નીકળી ગયા અને મદુરાના પાઠ્ય રાજાના દરબારમાં ગયા. રાજાએ એમને સત્કાર કરીને રાખ્યા. જ્યારે દુષ્કાળ ચાલ્યા ગયે, ત્યારે સાધુઓએ પાછા ઘેર જવાની તૈયારી કરી; પણ જેને લીધે પિતાને દરબાર ભી ઉઠ્યો હતે એવા એ પરદેશીને રાજા જવા દેતે નહોતે. સાધુઓને જ્યારે બીજે કશેય ઉપાય રહ્યો નહિ, ત્યારે રાતના નીકળી ચાલ્યા. જતાં જતાં દરેક સાધુએ પિતે બેસતે હતો તે જગા ઉપર એકેક શ્લેક મૂકી દીધો. જે તાલપત્ર ઉપર એ કલેક લખાયા હતા, એ સે