________________
( ૧૨૮ )
કથા વિષે નહિ, પણ પદ્યમાં ને કાવ્યરૂપે રચાયેલી કથા વિષે પશુ આ વાત સમજવાની છે. અનેક કથાઓની રચનામાં કાવ્યસ્વરૂપ અતિ સુન્દર હોય છે, તેા પણ વાચક જ્યારે એ કથા વાંચવા બેસે છે, ત્યારે કથાના તાર એવા ગુંચવાયેલા હાય છે કે તેમાં યુરોપિયન વાચકને તા રસ પડે જ નહિ. ત્યારપછી જૈન સાહિત્યમાં એવાં અનેક કથાકાવ્યેા છે, જેનુ વસ્તુ એકેવારે ગુપ્ત રહે છે. એની એક એક ગાથામાં આખા ભાવ ભરાઇ રહેલા હાય છે; એક એક ગાથામાં આધ્યાત્મિક અને અલૌકિક ભાવ ભરાઇ રહેલા હાય છે.૪૬ આવી કથાઓમાં કાવ્યકળાનું આતિશષ્ય હાય છે. આ ક્રીડા એટલી સીમાએ પહોંચી છે કે એ જૈન કવિઓએ દાøિાસના મૈષપૂતને આદર્શોમાં રાખી સમસ્યાપૂરળની કળા સાથે ખેલ કર્યાં છે. એમાંની એકીએકી ગાથામાં મેઘદૂતના શ્લાક સાથે સખન્ય રાખીને અરિષ્ટનેમિથી પાર્શ્વનાથ સુધીને ઇતિહાસ લખ્યા છે ને એકીબેકી ગાથા તેમાં ઉમેરી છે. એથી ચે વધારે આશ્ચર્યંજનક કળા તા દિગમ્બર શ્રુતાતિએ (૧૧૨૫ ના અરસામાં ) પેાતાના રાષવાહવીષમાં દેખાડી છેઃ એમાં તે દરેકે દરેક શ્લાકમાં બે બે અ નીકળી શકે છે અને એ રીતે એમાંથી રામાયણ અને મહાભારત સાથે સાથેજ વાંચી શકાય છે. ૪૭
રસકાવ્યેામાં ( Syries ) પણ જૈનોએ સારી નામના કાઢી છે. પ્રાકૃતમાં એકેક ગાથામાં એવાં એ કાવ્યેા પ્રસિદ્ધ છે, તે એકેક કવિએ રચેલાં છે, અથવા આપણે જે સ્વરૂપે હાલ જોઈએ છીએ તે સ્વરૂપે એના સંગ્રહ થયેલા છે. આ અને કાવ્યેાના કર્તા વિષે નિર્ણય કરવા બહુ કઠણુ છે, કારણ કે એમાંના એકેમાં જૈન-વિશિષ્ટતાનાં કશાં ચિહ્ન નજરે આવતાં નથી. લાકભાવનાને અનુસરીને રચાયેલી સત્તસર્ફ તે હાલ શાતવાહન અથવા રાલિવાહનની ગણાય છે, એ દખ્ખણુના આશ્રૠત્યકુળના રાજા હતા, અને જૈનો અને પેાતાના ધર્મના માને છે. (પૃ. ૪૫ જોશા). એ કાવ્યમાં મત્ત શૃંગારરસની ગાથાઓ છે. એવુ કહેવાય છે કે વાણીની દેવી સરસ્વતીએ એકવાર શાતવાહનના મહેલમાં દોઢ દિવસ વાસ કર્યાં, તે સમયમાં ટેમ્ભારથી માંડીને હાથીના