________________
(૧૭) તોના નામે નવું સંસ્કરણ થયું, તેજ આપણી પાસે તે છે. ઈ. લેંધમાને એને Dienonne નામે જર્મન ભાષામાં અનુવાદ કર્યો? છે. ત્યારપછી બીજી પ્રખ્યાત કથા હરિભદ્રની સમરૂજી છે, એમાં વચ્ચે ગાથાઓ મૂકેલી છે. એને જર્મન અનુવાદ કિફેલ તરફથી થવાની આશા છે. આ કથામાં શત્રુભાવવાળા એ માણસની નવ ભવની કથા વર્ણવી છે. કેઈ ભવે પિતા-પુત્રરૂપે અવતરે છે, કઈ ભવે પતિ-પત્ની રૂપે અને કઈ ભવે બીજે કે સંબંધે એ જન્મે છે. દુષ્ટ દરેક ભવમાં શિષ્ટની પાછળ પડે છે અને તેને મારી પણ નાખે છે. છેવટે શિષ્ટ મેક્ષ પામે છે.
ત્યારપછી વળી એક વિશિષ્ટ પ્રકારની પણ જેમકથાઓ છે, અલંકાર રૂપે ઉપમાઓ દ્વારા જૈનધર્મનું જ્ઞાન આપવાના હેતુઓ એવી કથાઓ લખી છે. પ્રથમ તે ધાર્મિક સાહિત્યમાં એવા પ્રયત્ન થયેલા, પણ પછી તે સર્વ પ્રકારના સાહિત્યમાં એવી કથાઓ લખાઈ છે. ભવ્ય શૈલીમાં લખાયેલી એવી કથા શિર્ષિએ ૩૫મિતિમવપ્રપંચીયા નામે લખી છે ( ૯૦૬ માં એ કથા પૂરી થઈ ). એમાં ઉપમાઓવડે માનવજીવનનું વર્ણન કરેલું છે, જુદા જુદા માણસો દ્વારા જુદા જુદા ગુણદોષનું વર્ણન કરેલું છે અને એ બધાના એકીકરણ દ્વારા, જૈન સાધુની ભાવનાને અનુકૂળ માનવજીવનનું ચિત્ર ખડું કર્યું છે. સાહિત્યની દષ્ટિએ ચાકેબી એને Bunyan Pilgrim's progress વર્ગમાં મૂકે છે. ધાર્મિકવૃત્તિવાળા માણસમાં એ કથા હજીયે પ્રિય છે.૪૫
વાની પદ્ધતિએ પણ કળાની દષ્ટિએ જૈનોએ કથાઓ રચી છે, પણ એવા ગ્રન્થમાં ભાષા તરફ વિશેષ ધ્યાન અપાયું છે. સાહિત્યકારોની વ્યાખ્યા પ્રમાણે એને કાવ્ય કહી શકાય, પછી ગમે તે એ ગદ્યમાં હોય કે ગમે તે પદ્યમાં હોય કે ગમે તે બેનું મિશ્રણ હોય. સોમેવને યશસ્તિત્તર અને ધનપતિને તિરુમંત્રી (૫૦ ના અરસામાં રચાયેલા તે) અને આ પ્રકારના ગ્રન્થ છે.
અત્યાર સુધી આપણે જે કથાસાહિત્ય વિષે વાત કરી, તેમાં એનું વસ્તુ એ મહત્વનું બિન્દુ છે. ગદ્યમાં જ રચાયેલી