________________
( ૧૨૫ )
વશ કરેલા તેની સહાયતાથી જીવધર અનેક પરાક્રમ કરી શકે છે. અન્તે એ કાછાંગારકને મારી નાખે છે ને આપની ગાઢીએ એસે છે. ત્યારપછી એ બહુ લાંખા કાળ સુધી રાજ્ય કરીને યશ પ્રાપ્ત
કરે છે. છેવટે મહાવીરના ઉપદેશથી એ સંસારત્યાગ કરે છે. રાજ્ય પેાતાના પુત્રને સોંપે છે, કેવલી થાય છે ને અન્તે મેાક્ષ (નિર્વાણ ) પામે છે.
જીવધરનુ અને કથામાંનાં મુખ્ય પાત્રાનું પ્રારબ્ધ તેમના કર્માનુબંધને અનુસરીને એકમેક સાથે જોડાયાં છે, અને પેાતાનાં પાછલા ભવનાં કર્મો પ્રમાણે સૌને ફળ મળે છે. જીવધર પેાતાનાં સગાંસંબ ́ધીથી સેાળ વ વિખુટા રહ્યો, કારણ કે એણે પાછલા ભવમાં એકવાર એક હું સને તેના સગાંસ ંબંધીથી ૧૬ દિવસ વિખુટા રાખ્યા હતા. આ કથામાં પુનર્જન્મના સિદ્ધાન્તને પણ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. રાજકુમારી શ્રીચંદ્રા એકવાર કબુતરની જોડને ચરતી જોઇ બેભાન થઈ પડે છે. પૂર્વ જન્મમાં પેાતે પણ કશ્રુતરી હતી અને પેાતાના કબુતર સાથે બહુ સુખમાં દિવસ ગાળતી; તે વાતનુ એને સ્મરણ થઈ આવે છે. એનાં માબાપ શ્રીચંદ્રા પાસેથી તેના પૂજન્મની કથાનાં સ્મરણેા સાંભળી લે છે, અને તે પ્રમાણે એક ચિત્રકાર પાસે તે ચીતરાવે છે. પછી એ સા ચિત્રા ચાટામાં મૂકાવે છે. જેથી તેના પૂર્વભવના સ્વામીને શેાધી શકાય અને શ્રીચન્દ્રાને તેની સાથે પરણાવી શકાય. નદાધ્ય એ ચિત્રા જુએ છે, અને પેાતાને પણ પાછãા ભવ સાંભરી આવે છે અને તે સુંદર રાજ્યકન્યા સાથે તે લગ્ન કરે છે.
દિગંબરાનું એક ખીજું પ્રખ્યાત કાવ્ય મવિસત્તજ્ઞા છે, ઘણુ કરીને દશમા સૈકામાં થઇ ગયેલા દિગ ંબર વેપારી નામે ધનવાને એ રચેલું છે. એમાં ૨૨ ધત્તા છે અને અપભ્રંશ ભાષામાં ક્ષ્ાકાનુમધ રચનાએ રચ્યું છે. એ ભાષામાં કેવું ગમ્ભીર લખી શકાય, એના આ કાવ્ય નમુના છે.૪૨ એમાનુ વસ્તુ સક્ષેપમાં આ પ્રમાણે છે:-ગંરાત રાજ્યના વેપારી વિસત્ત પ્રવાસ કરતા કરતા સુવણુ - દ્વીપમાં આવી પહોંચે છે, ત્યાંથી જતાં માર્ગમાં, એના ઓરમાન