________________
(૧૨) આ ગ્રન્થમાં ઉતાર્યા છે, કારણ કે નહિ તે એ આવું આબેહુબ વર્ણન કરી શકે શી રીતે ?” કવિએ તે આખું જીવન પવિત્રતામાં ગાળ્યું હતું, તેથી આ આરેપ સામે પિતાને બચાવ કર્યો. પિતાની પવિત્રતાના પ્રમાણમાં વિકધિકતે લાલચોળ લોઢાને ગોળે પિતાના હાથમાં એમણે લીધે અને કહ્યું કે “હું પવિત્ર ન હેલું તે આ ગેળે મને બાળી મૂકે !” આ પ્રકારની અગ્નિપરીક્ષાઓ એ વાત સાચી પાડી જે “અગ્નિ સાધુને કશું કરી શકતે નથી, સાધુ તે પોતાની પવિત્રતાએ પ્રકાશને ઉભે છે.”
ગુણભદ્ર લખેલા ઉત્તરપુરાણમાંની છવકની અથવા જીવધરની પ્રખ્યાત કથા સેથી પુરાણું ગણાય છે. એને આધારે અહીં સંક્ષેપમાં એ કથા આપું છું. - “રાજપુરના રાજા સત્યધરને એને નિમકહરામ પ્રધાન કાષ્ટાંગારક પદભ્રષ્ટ કરે છે ને મારી નાખે છે. એની રાણીને તે વેળાએ સારી આશા હતી, તે નાશી છુટે છે. એક સ્મશાનભૂમિમાં એ પુત્રને જન્મ આપે છે. ગોલ્કર નામે એક વેપારીને પિતાનાં પાછલાં ભવનાં પાપને લીધે છોકરાં જીવતાં નહિ, તે તેજ વેળાએ પિતાના તરતનાં જન્મેલાં તેમજ મરેલાં છોકરાંને બાળવાને ત્યાં આવ્યું. રાજપુત્રને એ પિતાની સાથે લઈ જાય છે અને પિતાના પેટના પુત્રની પેઠે ઉછેરે છે. એને કેઈએ ભવિષ્ય ભાખ્યું હતું કે મરેલાને બદલે તેને જીવતે છેક મળશે, એ પ્રમાણે થયું એટલે એ રાજપુત્રનું નામ છવધર પાડે છે. ત્યાર પછી શેઠને બીજે છેક થાય છે, તેનું નામ નંદાધ્ય પાડે છે. એ બે બાળકો સાથે ઉછરે છે. છેવધરની ચતુરાઈનાં અને શક્તિનાં લક્ષણ નાનપણમાંથી જ દેખાવા માંડે છે. ત્યારપછી એ ઘણાં પરાક્રમ કરે છે અને એના પ્રારબ્ધમાં લખાયા પ્રમાણે આઠ સ્ત્રીઓ પરણે છે; અકેકી કળામાં નિપુણતા બતાવીને અકેકી સ્ત્રીને પરણે છે. એકને વાંસળી વગાઈને, બીજીને હાથી વશ કરીને, ત્રીજીને સાપનું ઝેર ઉતારીને વગેરે. એક યક્ષ કુતરાના અવતારમાં હતો ત્યારે અવળચંડા છોકરાંથી એને ઉગારી લઈ એને