________________
( ૧૧૫ )
( ૧૧ મા સૈકાને અન્તે ). શ્રરિસિંહ, મન્ત્ર (૧૩ મા સૈકામાં ) એ ખાસ છે.રપ હેમચન્દ્ર વગેરેએ છન્દશાસ્ત્ર વિષે લખ્યું છે. અનેક લેખકાએ ખીજાઓના પ્રખ્યાત સાહિત્યગ્રન્થા ઉપર ટીકા લખી છે. તેવે પ્રસંગે જૈનકાવ્યેાની જ નહિ પણ બ્રાહ્મણુકાવ્યેાની પણ ટીકા લખી છે ને ત્યારે ધર્મોની પણ આડ માની નથી તેમજ ટીકામાં પેાતાના ધને આગળ ડર્યા નથી.૨૬ સંગીત સમ્બન્ધે પણ જૈનોએ ગ્રન્થ લખ્યા છે: પાર્શ્વવના સંગીતસમયસાર અને સંગીત રત્નાર ૨૭ ( ૧૨૧૦ પૂર્વે ) અને કાનડી ગ્રન્થ રનાર બંાલવવજ્ઞાતિ એ ગ્રન્થાથી જણાઈ આવે છે.
આપણે આગળ જોઈ ગયા છીએ કે પૂર્વે અનેક જૈન રાજા થઇ ગયા છે. એમને માટે રાજનીતિના વિશિષ્ટ ગ્રન્થા પણ જૈન પણ્ડિતાએ લખ્યા છે.
ભદ્રબાહુએ ભદ્રખાહુ સંહિતા રચી છે, તેમાં જન્મ્યાતિષ ઉપરાંત રાજનીતિ વિષે ચર્ચા છે; સોમવસૂરિના નીતિવાયામૃત ( ઇ. સ. ૯૫૦ ના અરસામાં ), શ્રનિતતિના વર્ધમાનનીતિ (ઈ. સ. ૧૦૧૧ના અરસામાં ) અને હેમચંદ્રના શ્રěન્નતિ (૧૨ મા સૈકામાં ) એ ગ્રન્થા શુદ્ધે રાજનીતિના જ છે.ર૯ અન્નીતિ ગ્રન્થ આપણી પાસે જે છે તે તે માત્ર સંસ્કૃત ભાષામાં જ છે અને તેનું નામ નવૃતિ છે, પણ તેમાં જે નાંધા મળી આવે છે,૩° તેના ઉપરથી જણાય છે કે મૂળે તે રાજા કુમારપાળને માટે હેમચન્દ્રે નૃહન્નતિશાસ્ત્ર એ નામના ગ્રન્થ પ્રાકૃતમાં રચેલા અને આ નષ્પદ્ન્નતિ તા એ મૂળને સંસ્કૃત સારાંશમાત્ર છે.
વિજ્ઞાનશાસ્ત્રના અભ્યાસના જૈનોમાં વિકાસ થયેલો, તે તેમાં વસનારાના સંબંધના એમના મતના નિણુ ચા ઉપરથી થયેલા. એમના ઘણાખરા ધાર્મિક અને તાત્ત્વિક ગ્રન્થામાં આ વિષય ઉપર અધ્યાયેા લખાયેલા છે. તે ઉપરાંત ભૂગાળ અને જયોતિષ વિષય ઉપર જ થેાડે કે ઘણે અંશે લખાયેલા એવા પણ થૈા છે. ભદ્રબાહુએ ( પૃ. ) અને કાલકાચાયે એ વિષય ઉપર ખાસ ગ્રન્થા
૩૧
લખ્યા મનાય છે.