________________
( ૧૧ )
પેાતાના સિદ્ધાન્તામાં જૈનોએ અપરિમિત સંખ્યાના ઉપયોગ કર્યાં છે, એટલે એથી એમ પણ જણાય છે કે ગણિતશાસ્ત્રમાં એ નિપુણ હાવા જોઇએ, અને એમનામાં એ વિષય ઉપર ગ્રન્થા લખનાર પણ થઈ ગયા છે. મહાવાના ( ઇ. સ. ૯મા સૈકામાં ) ગણિતમારસં×દ ચાને ગણિત શીખવનારા ગ્રન્થના તા અ ંગ્રેજીમાં અનુવાદ પણ થયા છે.૩૩
જીવ અને અજીવના સિદ્ધાન્ત વિષે તેા એમના ધાર્મિક અને તાત્ત્વિક ગ્રન્થામાં પુષ્કળ ચર્ચા છે. રત્નસિંદે પુગળ અને નિર્ (સૂક્ષ્મતમ જન્તુ)વિષેના જૈન સિદ્ધાન્ત ઉપર નાના નાના અનેક લેખ ( છત્રીશીએ) લખ્યા છે,૩૪ રાન્તિસૂત્રે ( ૧૧ મા સૈકામાં) પાતાના નાવિચારમાં જીવનશાસ્ત્ર, ઉભિજ-શાસ્ત્ર, પ્રાણી શાસ્ત્ર અને માનવશાસ્ત્ર સમ્બન્ધુ સારી ચર્ચા કરી છે.૩૫ પ્રખ્યાત પૂજ્યપાદે પેાતાના ત્યાગરમાં વૈદ્યક વિષય ચર્ચ્યા છે. આ ગ્રન્થમાં ઔષધિની વનસ્પતિ વિષે ચર્ચા છે. ગત્ત સેામનાથે ૧૧૫૦ ના અરસામાં એના અનુવાદ કાનડી ભાષામાં કર્યાં. એજ વિષય ઉપર કાનડી ભાષામાં બીજો એક ગ્રન્થ માનના વોન્દ્રમવર્ષા છે. ૩૬
અનેક જૈન લેખકોએ મંત્રશાસ્ત્ર વિષે પણ લખ્યું છે, કાનડી પડિત દે ( ૧૩૦૦ ) સૂત્ર નામે ગ્રન્થ લખ્યા છે; તેમાં વરસાદ, ધરતીક’પ, વિજળી અને વિવિધ પ્રકારનાં પૂર્વ લક્ષણા વિષે ચર્ચા કરી છે. ગતિએ જ્યોતિષસારોદ્વાર નામે તારાઓ સંબધેના ગ્રન્થ લખ્યા છે અને એમાં સ્વપ્ના, મંત્રા અને બીજી અનેક ગુપ્તવિદ્યા સંબધે ચર્ચા છે.૩૭
ક્રિયાકાણ્ડના ગ્રન્થામાં મંદિર બાંધવાની તથા પ્રતિમા કાતરવાની કળા વિષે વણુના છે. સ્થાપત્ય અને શિલ્પશાસ્ત્ર વિષે પણ ગ્રન્થા જૈનોએ લખ્યા હાય એમ માનવાને કારણુ છે. પણ એવા ગ્રન્થા હજી સુધી મને મળી આવ્યા નથી.
જૈનોની સાહિત્યસેવા વિષે અહીં આપણે માત્ર દિગ્દર્શન જ કરી ગયા; એ નથી તે કોઇ રીતે સમ્પૂ, કે નથી તા સમ્પૂર્ણ