________________
( ૧૧૪ ) જેનલેખકેએ પિતાના સિદ્ધાન્તનું સ્વરૂપ દેખાડને, તેમનું પૃથક્કરણ કરીને કે તેના ઉપર પ્રકાશ પાધને જ સન્તષ પકડ્યો નથી. એમણે ભારતના બુદ્ધિક્ષેત્રના બીજા બધા પ્રદેશમાં પિતાને હાથે અનેક રીતે અજમાવે છે.
એ દેશના લેખકે વ્યાકરણને મહત્ત્વનું શાસ્ત્ર માને છે, કારણકે અમુક અંશે એના ઉપર બીજા બધા વિષયેને આધાર છે. એના સંબંધે એક લેક આમ છે.
तवारमपवर्गस्थ वाङमलानां चिकित्सितम् ।
पवित्रं सर्वविद्यानामधिविद्यं प्रचक्षते ॥ વ્યાકરણ સ્વર્ગનું દ્વાર છે, વાણીના દેનું એ ઔષધ છે, સર્વ વિદ્યાઓમાં એ પવિત્ર છે, સર્વ વિદ્યાઓમાં એ ઉપર છે.”
જૈન સંસ્કૃત-વૈયાકરણએ પાણિનિના બ્રાહ્મણ વ્યાકરણને જ મોટે ભાગે અનુસરે છે. પૂજ્યપાદ દેવનંદીનું (પૃ ૫૦ જેશે) નેન્થાવર અને અમેઘવર્ષના સમયમાં ( નવમા સૈકામાં ) શાદાને લખેલું શાચનવ્યારા એ બે વ્યાકરણ સૈથી પ્રખ્યાત છે. હેમચન્દ્ર ( ૧૨ મા સૈકામાં ) પિતાનું વ્યાકરણ સિદ્ધહેમચંન્દ્ર એ શાકટાયનવ્યાકરણને અવલમ્બીને લખ્યું. મધ્ય કાળમાં લખાયેલાં સે વ્યાકરણમાં સિદ્ધહેમચન્દ્ર સર્વશ્રેષ્ઠ છે એ કલહનને મત છે.૨૪ જેનોની ધર્મભાષા પ્રાકૃત છે, એટલે એ ભાષાના વ્યાકરણ વિષે પણ એમણે ખુબ લખ્યું છે. તેમજ વર્તમાન ભાષાઓનાં વ્યાકરણ પણ એમણે લખ્યાં છે. શબ્દકોષ અને એ પ્રકારના ગ્રન્થ પણ જેનેએ સારી પેઠે લખ્યા છે. વ્યાકરણના પગે બીજા ગ્રન્થમાં કરી બતાવવાનું ભારતના વૈયાકરણીઓને બહુ ગમે છે, હેમચન્દ્રને કુમારપાત્ત વરિત (યાત્રય મહાવાવ્ય) ગ્રન્થ એવી રીતના પ્રગથી વ્યાકરણ ગ્રન્થ જે બની રહ્યો છે, અને એવી રીતે એ વિચાર–આચારનું સંગઠન કરે છે. બ્રાહ્મણગ્રન્થ મશ્રિાવ્ય પણ એજ પ્રકારનું છે.
- કાવ્યકળા વિષે પણ અનેક જૈનોએ વિવિધ પ્રકારે લખ્યું છે, અને તેમાં નિતસેન (૧૦ મા સૈકામાં ), હેમચન્દ્ર, વાટ,