________________
( ૭૨ )
જુના મતના જૈનોમાં એવી કથા ચાલે છે કે બધા તીકરાના સમયના ધર્મગ્રન્થા ખરી રીતે તે એકસરખા જ હતા. (અને તેથી તીર્થંકરાની જીવનકથા પણ મહત્ત્વના બધા વિષયેામાં એક સરખી જ હતી, માત્ર નામ જ સાનાં જુદાં હતાં.)
પૂર્વીના તીકરાના સિદ્ધાન્તાની પેઠે મહાવીરના સિદ્ધાન્ત પણ કેટલાક ગ્રન્થામાં ગેાઠવાયા હતા. એમના ગણધર શિષ્યાએ ભાવિ જૈનોને માટે એ સિદ્ધાન્તા ૧૨ અંગમાં, અને તેમાંથી છેલ્લા અંગના ૧૪ પૂર્વમાં ગાઢળ્યા. એક કથા પ્રમાણે તે એ ગણુધરેએ શ્રી મહાવીર સ્વામીના ઉપદેશને પ્રથમ ૧૪ પૂમાં ગાઠવ્યેા અને પછી તેને વિસ્તારીને અંગ મનાવ્યાં. આ અને બીજા ગ્રન્થાને આધારે રચાયેલું શાસન મહાવીર પછી તરતના શિષ્યાએ સઘના આચારમાં સારી રીતે પાળ્યુ, પણુ એ શાસનગ્રન્થાના કેટલાક ભાગ પાછળથી કાળમળે અસ્તવ્યસ્ત થઇ ગયા.
શ્વેતામ્બરાને મતે ગ્રન્થાને નવેસરથી વ્યવસ્થિત કરવાને સારૂ ઈ. સ. ૩૦૦ ના અરસામાં પાટલીપુત્રમાં સંઘ મળ્યે, (પૃ. ૩૯ જોશા) તે પ્રસ ંગે એમ જણાયું કે છેવટના મુખ્ય ગ્રન્થા—૧૨ અગગ્રન્થા, તેમાંના ૧૪ પૂ ગ્રન્થા સમેત–પ્રમાણભૂત સ્થિતિમાં યાદ રહ્યા નહાતા. ભદ્રખાહુને એ ગ્રન્થાનું સારી રીતનું જ્ઞાન હતું; પણુ એ તે સમયે સંધમાં હાજર હતા નહિ, કેમકે એ તે તે સમયે નેપાળમાં ખાર વરસનું તપ તપવા ગયા હતા. એમને સંઘમાં તેડી લાવવાને સંઘે એ સાધુ મેાકલ્યા. ભદ્રબાહુએ જણાવ્યુ કે મારાથી અત્યારે પાટલીપુત્ર અવાય એમ નથી, પણ તેને સ્થળે તે સમયે જો કાઈ શિષ્યા આવે તે તેમને બધા પૂર્વ શીખવું. તેથી એમની પાસેથી પૂર્વ શીખી આવવાને સ ંઘે ૫૦૦ સાધુ સાથે સ્થૂલભદ્રને માકલ્યા. બીજા સાધુએ આ શીખવાને અશકત નિવડ્યા, તેથી સ્થૂલભદ્રે એકલાએ ૧૪ પૂર્વ શીખી લીધાં, પણુ સઘને એ બહુ કામ ન લાગ્યાં, કારણકે ગુરૂએ એમને છેલ્લાં ચાર પૂર્વ ખીજા કોઇને શીખવવાના નિષેધ કર્યાં હતા. આમ આટલા બધે શ્રમ લીધા છતાં શાસ્ત્રગ્રન્થા અધુરા રહ્યા. આવી અપૂર્ણ સ્થિતિમાં સ્કૂલ