________________
( ૧ ) તેમને મજબુત પેટીઓમાં ગોઠવ્યા હતા, અને સાથી સુકી જગાએ એ પેટીઓને મૂકી હતી. સંઘવીયપST ના ભાડારમાં ૩૮૪ પ્રાચીન તાલપત્રો ઉપર લખેલા ગ્રન્થ છે, તેની પણ બનતી કાળજી લેવાતી મેં જોઈ. બીજી જગાએ ઉપાશ્રયમાં ગ્રન્થને જે સંગ્રહ મેં જે તે પણ ઉત્તમ રીતે જળવાતે જે. ગ્રન્થને લાંબા મજબુત સુતરાઉ કપડામાં વીંટીને સંભાળથી બાંધ્યા હતા, જેથી એ ગ્રંથને ઉપયોગ કરવામાં પણ કંઈક શ્રમ પડે.” ( વિશાળ જૈન સાહિત્યના ગ્રંથોની વિગતવાર માહિતી આપવાને પ્રયત્ન કરવા જતાં તે પાનાંનાં પાનાં ભરાઈ જાય, એટલે હું તે સર્વ સામાન્ય અને અતિ મહત્વના ગ્રંથની અહીં નોંધ લઈશ. જૈન સાહિત્યને ઇતિહાસ આપે છે તે સાહિત્યના અનેક સાધન ના આપણા અપૂર્ણ જ્ઞાન કરીને હજી અશક્ય છે. વળી એવું કાર્ય તે એની વિશાળતાને કારણે અને એને પહોંચી વળવાની અશકિતને લીધે આ ગ્રન્થની યેજના બહારનું છે. જેને વધારે વિગતવાર હકીકત જોઈતી હોય તે એમ. વિંટરનિટ્સના Geschichte der indischen Liferatar auriel Die heiligen Texteder Jainas વાળા અધ્યાય ભાગ ૨ જા (પૃ. ૨૮૯-૩૫૬), Essai de Bibliographie jain માં આપેલી વિગત અને જે. એન. ફરકવારે G. n. Farquhar) કાળક્રમે ગોઠવેલો ઉપગી સંગ્રહ outline of the Religions Literatnre of India ogar.
૧ શાસ્ત્રગ્રન્થો
શાસ્ત્રની ઉત્પત્તિ. - જેનોને મતે ધર્મના સિદ્ધાન્ત પ્રથમ તીર્થકર ઋષભદેવના સમયથી જ સત્તામાં આવ્યા હતા; અમુક તીર્થકરોના સમયમાં ધર્મની ઉન્નતિ થઈ ત્યારે ધર્મગ્રન્થ મેજુદ હતા; વચ્ચે (તીર્થકરેના વચગાળાના સમયમાં) સિદ્ધાન્ત લુપ્ત થતા ત્યારે ગુપ્ત રહેતા; પણ વળી દરેક તીર્થકરના સમયમાં પાછા ફરી નવે રૂપે પ્રકટ થતા.