________________
| ( ) પત્થર અને ધાતુના પતરાં ઉપર લેખે કોતરવામાં આવતા. ભેજપત્ર ઉપર, લાકડાનાં પાટીયાં ઉપર, તાલપત્ર ઉપર અને કાગળ ઉપર લેખ લખવામાં આવતા. કાગળ તે મુસલમાનેએ એ દેશમાં આણેલા. કાગળ ઉપર લખેલ સૌથી પ્રાચીન ગ્રન્થ શ્રાવસ્થ સૂત્ર છે ને તે ઈ. સ. ૧૧૩૨ માં લખાયેલું છે, એમ છે. બુઈલર માને છે.
લખાણની સ્વચ્છતામાં અને શુદ્ધતામાં જૈન હસ્તલેખે બીજાઓના કરતાં ચઢી જાય છે. અનેક રંગની શાહીને ઉપયોગ તેમાં કરેલ હોય છે, અનેક પુસ્તકમાં નાનાં ચિત્રે ચીતરવાને લેખકને શેખ પણ એમાં તરી આવે છે, એક એક પુસ્તકમાં અનેક લંબચોરસ પાના હેય છે, તેને એકબીજા ઉપર ગઠવે છે, પછી તેમની ઉપર નીચે મજબુત ઢાંકણુ (પાટલી) મૂકે છે અને પછી તે સૌને એક સાથે દેરીએ બાંધે છે. પ્રાચીન ગ્રન્થનાં (તાડપત્રના) પાનામાં વચગાળે ઘણું કરીને કાણું પાડવામાં આવેલું હોય છે, તેમાં થઈને દેરી પરે છે અને પછી એના અમુક પાના અમુક રીતે બાંધી દે છે.
ગયા સૈકાથી આજ સુધી હજી કેટલાક જૈન ગ્રન્થ એ પ્રાચીન હસ્તલેખેને સ્વરૂપે છપાય છે, પણ હવે મેટે ભાગે તે યુરોપીયન પદ્ધતિઓ છપાવા ને બંધાવા માંડ્યા છે.
જેનો પૂર્વ કાળથી સાહિત્યના આશ્રયદાતા હતા અને ધર્મગ્રન્થની નકલ કરાવવામાં પુણ્ય માનતા, તેથી જેન હસ્તગ્રન્થને માટે સંગ્રહ સચવાઈ રહ્યો છે; અને છાપખાનાં નીકળ્યા પછી તે છેકેકે જૈન ગ્રન્થ પ્રસિદ્ધ થવા લાગ્યા છે. મન્દિરેમાં અને ઉપાશ્રયમાં મેટા મેટા સરસ્વતી મારી IIR હોય છે ( એને આજે માત્ર માર કહે છે ). અણહિલવાડ પાટણના ભમ્હારે વિષે યાકેબી આમ લખે છે –
“ જે ભાડારે મેં જોયા તે ઉત્તમ સ્થિતિમાં હતા, અમુક સંખ્યામાં ગ્રન્થને બાંધ્યા હતા અને તેમાં જન્તુ ન પડે એવા પદાર્થો મૂક્યા હતા. (પૂર્વે એ હેતુએ ઘેડાવજનાં કકડા મૂકતા)