________________
( ૮૬ ) સ્વીકારે છે, એટલે કે અધું જ ભેદ સ્વીકારે છે, તેથી એને અર્ધમાપી કહે છે. શુદ્ધ માગધીથી આમ એ જુદી પડેલી ભાષાને ઉપયોગ મહાવીરે કર્યો હતે એમ સર્વ જૈનગ્રન્થ સ્વીકારે છે. માગધી ભાષામાંથી ઉત્પન્ન થયેલી, પણ બીજી ભાષાઓનાં પણ ત સ્વીકારેલાં એવી મિશ્રભાષા તે આ અર્ધમાગધી. બધાં સ્થળના અને તેથી પિતાની જન્મભૂમિના સીમાપ્રાન્તમાં પણ વસતા લોકેને ઉપદેશ આપવાને હેતુએ મહાવીરે આ મિશ્રભાષાને ઉપયોગ કરેલો. આના જેવા બીજા દાન્ત નથી જ એમ નથી. આજે પંજાબમાં ઉપદેશકે પંજાબી અને હિંદી ભાષાઓની મિશ્ર ભાષામાં ઉપદેશ આપે છે. કથિત પરંપરા એવી છે કે મહાવીર જે બેલેલા તે જ ભાષામાં શ્વેતામ્બર ગ્રન્થ લખાયા છે, પણ એ ગ્રન્થમાં વપરાયેલી ભાષાનું સ્વરૂપ જોતાં તે અનેક સૈકા પછીની એ લોકભાષા છે, અને તેથી અર્ધમાગધી નથી. ખરી રીતે તે એ ભાષા માગધીને નહિ, પણ મહા૨ાષ્ટ્રીને વધારે મળતી આવે છે, અને તેથી યુરોપિયન સંશોધકોએ એને નકાર એવી વિશિષ્ટ સંજ્ઞા આપી છે. જેનોએ ભાષાને સામાન્ય રીતે આ એટલે ષિની ભાષા કહે છે અને માને છે કે એ દેવેની ભાષા છે, અને એ પ્રકૃતિમાંથી સંસ્કૃત અને બીજી બધી ભાષાઓ ઉત્પન્ન થઈ છે.
બહુ પ્રમાણમાં જૈનોએ મહારાષ્ટીને ઉપયોગ કર્યો છે. ભારતને પશ્ચિમ કાંઠે આજના મરાઠાઓના પ્રદેશમાં–મહારાષ્ટ્રમાં એ ભાષા બેલાતી. બધી સાહિત્ય પ્રાકૃત ભાષાઓમાં મહારાષ્ટ્રી મેખરે છે અને બ્રાહ્મણ કવિઓએ પણ પિતાનાં કાવ્યમાં એ ભાષાને ઉપયોગ કર્યો છે. જેનોએ તે પદ્યમાં જ નહિ, પણ ગદ્યમાં અને શાસ્ત્રગ્રન્થની ટીકામાં પણ એ ભાષાનો ઉપયોગ કર્યો છે.
દિગમ્બરેએ પિતાના ગદ્ય ગ્રન્થમાં ભાષા ફેરવી છે, તે પછીના કાળમાં લખાયેલા વેતામ્બરના શાસ્ત્રગ્રન્થને કંઈક મળતી આવતી દેખાય છે, છતાં એ મહત્ત્વના વિષયમાં (ટ ને લખવામાં) એ શાસેનને વધારે મળતી આવે છે, આર. પિશલ (R, Pischel) આ પ્રાકૃતને જૈન શૌસેની કહે છે. હ. યાકેબીને