________________
( ૧૪ )
પણ એમ નથી; એ કાળના ગ્રન્થા પ્રાકૃતમાં લખાયેલા છે. ત્યારે સંસ્કૃત અને પ્રાકૃત વચ્ચે પરસ્પર સંબંધ કેવા છે એ વિષે એ ખેલ કહીએ.
ભારતપ્રવાસી આર્ચીની સૌથી પ્રાચીન ભાષાઓના નમુના રૂપે ઋગ્વેદના મ ંત્ર છે- અને છતાંયે એમાં જે ભાષા વપરાઇ છે તે બેશક એમની રચનાના કાળમાં પજામમાં ચાલતી લાક ભાષા તે। નહિ જ પણ એ માત્ર કાવ્યભાષા જ છે, બ્રાહ્મણુ આચાર્યા વાપરતા તે ભાષા છે. આ ગાત્રામાં રાજ ખેાલાતી ભાષાઆને પેાતાની સાહિત્ય કથાને મળે એમણે સસ્કાર આપ્યા. એ લેાકભાષાઓને એક બીજા સાથે સંબંધ હતા, છતાં તેમાંયે કંઇક કોઈક ભેદ તા હતા જ. એ અતિ પ્રાચીન ગ્રન્થના ૧૦ મા મંડલમાં તેમ જ બીજા વેઢામાં અને વળી ક્રિયાકાણ્ડનું નિરૂપણ કરનાર બ્રાહ્મણ ગ્રન્થામાં, આત્મા-પરમાત્મા વિષે વિચાર કરનાર શ્રાખ્યોમાં અને ઉપનિષદ્રોમાં અને નૈતિક વિષચેા સમ્બન્ધ ચર્ચા કરનાર સૂત્રોમાં એ ભાષાના વિકાસ થયા. આ ગદ્ય ગ્રન્થાની સંસ્કૃત ભાષાને પ્રખ્યાત વૈયાકરણી પાિિનએ ( ઇ. પૂ. ૪ થું સૈકુ ?) વ્યાકરણથી આંધી લીધી અને એવું અવિચળ સ્વરૂપ આપ્યું કે તે હજી આજેય જેવી ને તેવી જ છે. કાવ્યેાની અને સાહિત્યની ભાષા મેાટે ભાગે આ જ સંસ્કૃત ભાષા છે. એથી બેશક એની શુદ્ધિ તા સચવાઇ જ રહી છે, પણ લેાકભાષાઓથી દૂર ને દૂર થતી ગઈ છે અને થાડાક પડતા જ વાપરી શકે ને સમજી શકે એવી ઉંચી થઇ ગઇ છે.
વેદના સમયની લેાકભાષા પણ બ્રાહ્મણાએ પાતાના ધર્મોગ્રન્થામાં વાપરેલી ભાષાથી અનેક રીતે જુદી હતી. આમ આપણે સ્વીકારવું જોઇએ કે અતિ પ્રાચીનકાળથી સાહિત્યની વિશિષ્ટ ભાષા અને લેાકમાં ખેલાતી પ્રાકૃત ભાષા, એમ બે ભાષાએ સાથે સાથે જ પ્રવતી હતી. હૈ. યાકેાખી? એ સમ્બન્ધે આમ કહે છે.
વૈદિક સંસ્કૃત ભાષાથી ભિન્ન આવી કાઇ લાકભાષા મૂળ પ્રાકૃત ભાષા હતી તેનાં પ્રખળ પ્રમાણ મળી આવે છે. સ ંસ્કૃત