________________
રાગતા, કર્મનિર્જર, સ્વસ્વરૂપમાં રમણતા, સર્વગુણસંપન્નતા, સત્ત્વ–શીલ–પ્રજ્ઞામાં વૃદ્ધિ, જિનપ્રવચનરહસ્યજ્ઞાન, વગેરે. ૧૩. વિશેષ મુદ્દાઓ : - જે દેશનું દરીકરણ અસંભવિત છે, તેમની ઉપેક્ષા તે
માધ્યષ્ય છે. સર્વવિષયક માધ્યશ્ય અનેકાંતજ્ઞને હેાય છે. અને તબલી એવા શ્રી તીર્થંકર ભગવંતે પણ જગતને પાપથી સર્વથા મુક્ત કરી શકયા નથી, તે પછી મારું શું ગજું ? સાંસારિક સુખ બહતર દુઃખથી અનુવિદ્ધ હેવાથી દુઃખજ છે.
જિનપ્રવચનનું લક્ષ્ય “જીવને સર્વત્ર મધ્યસ્થ બનાવવો એ છે. ૧૪. સર્વવિષયક માધ્યશ્યના મુદ્દાઓ :
અનેકાંતવાદ અને નયવાદનું જ્ઞાન. વસ્તુતત્વને યથાર્થ નિર્ણય. સર્વ જોડકાંઓ (ઉત્સર્ગ અપવાદ, જ્ઞાન-ક્રિયા, નિશ્ચય-વ્યવહાર વિધિ-નિષેધ, વગેરે) પ્રત્યે સાપેક્ષતા. આગમિક પદાર્થોની આગમથી અને યુક્તિગમ્ય પદાર્થોને તર્કથી નિર્ણય. અન્ય સર્વ દર્શને જન દર્શનમાં સમવતાર. મહાન્યાયાધીશ. મહાપિતા. અનેકાંત ભાવના. મહામધ્યસ્થના સમીપમાં અપૂર્વ શાંતિ. સર્વ પ્રશ્નનું નિરાકરણ વસ્તુઓમાં પ્રિયત્વ કે અપ્રિયત્વની કલ્પનાને અભાવ