________________
પિતાને સર્વ કાર્યોની સિદ્ધિ કે અસિદ્ધિમાં અનુક્રમે આત્મશુદ્ધિ કે અશુદ્ધિની કારણભૂતતા. સ્તુત્યાદિ કે નિંદાદિમાં સમત્વ. પૌગલિક ભાવોને કર્તા કે ભકતા આત્મા (નિશ્ચયથી) નથી, તે તો સાક્ષિમાત્ર છે. ચારિસંજીવની ચાર ન્યાયથી સર્વનું હિત. નિષ્કામભાવે સદનુષ્ઠાનની સાધના. કવિપાકનું ચિંતન વગેરે.