________________
(ખ). ઇષ્ટને મેળવવા માટે અને અનિષ્ટને ટાળવા માટે કાયિક અને વાચિક અશુભ યોગા, વિભાવેામાં રમણુતા, વગેરે. ૬. ચિત્તમલનાશક અને ચિત્તસુખવર્ધક ઉપાયા:
(અ). ‘પાપીએ પાપથી વિરમેા”, એવી ભાવના; પાપીએ પ્રત્યે ક્રોધ, દ્વેષ, વગેરે ન કરવાં; ‘તેએ ભવિષ્યમાં સુધરે', એવી ભાવના; મૌન; વગેરે.
(ખ). આત્મસ્વરૂપ અને પરસ્વરૂપના ભેદનું ચિંતન, અરાગદ્વેષવૃત્તિતાનેા અભ્યાસ, અનેકાંતવાદના અભ્યાસ, વગેરે. ૭. ઉપાયાના સંગ્રાહક શબ્દઃ માધ્યસ્થ્યભાવના, ૮. પર્યાંયા:
માધ્યસ્થ્ય, ઔદ્યાસિન્ય, ઉપેક્ષા, અરાગદ્વેષવૃત્તિ, વગેરે. ૨. ટૂંકી વ્યાખ્યાઓ:
(અ). પિત્રુ ઉપેક્ષા । (બ). સર્વત્ર લાદ્વેષવૃત્તિઃ ૧૦. પ્રકાશ:
અતિપાપી વિષયક, અહિત, અકાલ॰, અપમાન॰, સાંસારિકસુખ, દુ:ખ॰, ગુણુ॰, મેાક્ષ॰ અને સવિષયક, ૧૧. દૃષ્ટાંતાઃ
શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી વીર ભગવાન, ધન્ના, શાલિભદ્ર, પૃથ્વીચંદ્ર, ગુણસાગર, ગજસુકુમાલ, ખંધકમુનિ, ખધમુનિના ૫૦૦ શિષ્યા, વગેરે.
૧૨. ફળઃ
(અ). પાપીએ તરફથી પ્રત્યઘાતા થતા નથી, તેમને સુધારી શકાય છે, ગાંભી, સમત્વ, પૂયતા, ક્રોધ-દ્વેષ-તિરસ્કારાદિનું શમન, આત્મશાંતિ, વગેરે.
(ખ). સકલેશનાશ, આ રૌદ્રધ્યાનનાશ, ધમ ધ્યાન અને શુકલધ્યાનની પ્રાપ્તિ, ન્યાય્ય પ્રવૃત્તિ, અર્હત્વ-મમત્વનાશ, વીત
૯૫