SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ માધ્યચ્ય ભાવના (સંક્ષિપ્ત) ૧. વિષય: (અ). અતિપાપી જી [આત્મપ્રશસક, અપ્રજ્ઞા, અવિનીત, હિંસાદિ ક્રરકમ આચરનાર, ઉન્માર્ગગામી, અહિત સમાચરણ કરનાર, ધર્મવી, અપમાન કરનાર, વગેરે.] (બ). ઈષ્ટ કે અનિષ્ટ વસ્તુઓ. ૨. ઉપર્યુક્ત વિષયના સંઘર્ષમાં આવતું ઉપાદાન કારણ (અશુભવૃત્તિઓ): (અ). પાપી તરફ કેપ, ક્રોધ, તિરસ્કાર, દુષ્ટને સજા કરવાની વૃત્તિ, વગેરે. (બ). ઈષ્ટ પ્રત્યે રાગ, અનિષ્ટ પ્રત્યે દ્વેષ, અનુકૂળતા ગમવી, પ્રતિકૂળતા ન ગમવી, વગેરે. ૩. અશુભવૃત્તિઓને આકારઃ (અ). “દુષ્ટને સજા થવી જ જોઈએ', વગેરે. (બ). “મને ઈષ્ટ મળે , અનિષ્ટ ન આવે', વગેરે. ૪. ઉપર્યુક્ત વિષય અને અશુભ વૃત્તિઓના સંઘર્ષથી ઉત્પન્ન થતા ચિત્ત મળે: (અ). ક્રોધ, ઠેષ, અમર્ષ, વગેરે. (બ). ઈષ્ટના સંગમાં તથા અનિષ્ટના વિયોગમાં રાગ, ઈષ્ટના વિયેગમાં તથા અનિષ્ટના સંગમાં દ્રષ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન, વગેરે. ૫. તે ચિત્તમળેથી થતા અનઃ - (અ). પાપીઓને પિતાના પર દ્વેષ, પાપીઓ તરફથી થતા પ્રત્યાઘાત, તેમને સુધારી શકાતાં નથી, વગેરે.
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy