________________
F
ભ્રુગમ દરલાલજી, અન્ધુ વારન અને લાલને મળીને લંડનમાં મજકુર મંડળની ઇ. સ. ૧૯૦૯ માં સ્થાપના કરી હતી. યૂરોપ અને અમેરિકાના ઘણાખરા દેશેાના પૌર્વોત્યવાદીઓ ( Orientalists ) આ મંડળના સભ્યા હતા. ઇન્ડીઆ એફીસના ભૂતપૂર્વ ચીફ લાઇબ્રેરીયન અને એકસ યુનિવસી. ટીના પ્રીન્સીપાલ પ્રા. અક્· ડબલ્યુ થામસ મડળના પ્રમુખ હતા, અને અન્ધુ વારન મંડળના મંત્રી તરીકે કામ કરે છે. હન જેકેામી અને ગ્લેનેપ જેવા સમર્થ વિદ્વાના પણ આ જૈન સાહિત્ય મંડળમાં સભાસદા તરીકે જોડાયાં હતા એ ખાસ ઉલ્લેખનીય છે.
·
મંડળ • તરફથી Outlines of Jainism નામનુ પુસ્તક બહાર પડેલ છે.
અન્ધુ વેારનનું સેવાનું બીજું ક્ષેત્ર લંડનનું મહાવીર બ્રધરહુડ છે. આ મહાવીર મડળ જેને Universal Fraternity of All Beings (વિશ્વઅન્ધુ સમાજ ) તરીકે પણ ઓળખવામાં આવે છે તેના મન્ધુ વારન અધ્યક્ષ છે. ભાઈ અલેકઆન્ડર ગાર્ડન જેઓ જૈન થયા પૂર્વે પ્રખ્યાત સાહિત્યકાર જેમ્સ એલનના શિષ્ય હતા તે મંડળના મંત્રી છે. મહાવીર બ્રધરહુડમાં જોડાનાર ભાઈઓ અને બહેનને માંસલક્ષણના સર્વથા ત્યાગ કરવા પડે છે. તેમને દેશકાળ અનુસાર ત્રતા પછુ ગ્રહણ કરવાં પડે છે. ભાઈ ગા. ન જ જૈન ધર્મના અનુયાયી છે એમ નથી, તેમના ધર્મપત્ની અને અન્ય કુટુંબીજના પણ જૈન મંતવ્યેાનુ પાલન કરે છે એવુ લાલનની જાણમાં છે.
સાહિત્યસેવા.
ભાઇ વારને Six Dravyas ( ષડ્ દ્રંબ્ય ), Jainism