________________
E
પુસ્તક જેમાં જૈનધર્મ નાસ્તિક નથી એમ શાસ્ત્રીય પ્રમા
થી સિદ્ધ કરવામાં આવ્યું છે તે ઉપરથી પણ તેમની અવિચળ ધર્મશ્રદ્ધા પ્રતીત થાય છે. બધુ રનની ધમ શ્રદ્ધા અપૂર્વ અને ઉચ્ચ પ્રતિની છે. આ રીતે જોતાં બધુ
રન એક પરમ શ્રદ્ધાવાળા જૈન છે. બધુ રન પરમ શ્રદ્ધાવાળા હોવાથી અત્યંત શ્રધેય છે. આથી સમાજને તેમના પ્રત્યે અપૂર્વ ભાવ હેય એમાં આશ્ચર્ય જેવું કશુંયે નથી.
સુંદર ધર્મબોધ ભાઈ વોરન ધર્મબોધ તેમની ધર્મશ્રદ્ધા એટલે ઉચ પ્રતિને નથી, છતાંયે તે બે સુંદર પ્રકારનો છે. એમણે ધર્મ સંબંધી બને તેટલું સૂક્ષ્મ અને સંગીન જ્ઞાન પ્રાપ્ત કર્યું છે.
પત્રવ્યવહારથી જ્ઞાનપ્રાપ્તિ. ધાર્મિક પ્રશ્નો સંબંધી જે જે બાબતોની શંકાઓ ઉદુભવે તેના સમાધાન તેમજ ધર્મજ્ઞાનની વૃદ્ધિ નિમિત્તે બંધુ
રનનો જાણતા જૈન ફીલ્સ સાથે વર્ષો થયાં અસ્મલિત રીતે પત્રવ્યવહાર ચાલ્યા કરે છે. એથી તેમની અનેક શંકાઓનું સમાધાન થયું છે અને ધર્મબોધ ઘણે વળે છે. અવિરત પત્રવ્યવહાર એ ધર્મજ્ઞાનની વૃદ્ધિમાં ભાઈ વોરનને અત્યંત ઉપકારી થઈ પડેલ છે.
મંડળ દ્વારા સમાજસેવા. બધુ રને સારી રીતે સમાજસેવા પણ કરી છે. એ સેવા તેમણે પ્રાયઃ મંડળ દ્વારા કરી છે. આમાંનું એક મંડળ તે જૈન લીટરેચર સોસાયટી ( જૈન સાહિત્ય મંડળ ). સ્વ.