________________
૭પ
વિચાર રત્નમાલા. આત્મદષ્ટિને વિસ્તાર, અભેદનું સામ્રાજ્ય, આનંદની
મૌનતા, અને ભેદનું મિથ્યાત્વ અનુભવ કરો. ૨. નમ્રતા, અંતઃકરણની શુદ્ધતા, બુદ્ધિબળ અને
હિમ્મત, આ ચારથી કાર્ય સિદ્ધ થાય છે. ૩ મન, વચન, શરીર, એ ત્રણેનું એક સરખું વત્તન
થવું જોઈએ. જેવું મનમાં તેવું જ ક્રિયામાં. ૪ ગમે તેવું સાંભળીને કે દેખીને મન ખેદ કે આશ્ચર્ય
ન પામે, તેવી સ્થીતિસ્થાપક દશા મનની થવી જોઈએ. ૫ પદાર્થ માત્રની કાળી બાજુ ન દેખતાં, ધોળી બાજુજ
દેખવી જોઈએ. સંદર્યતાજ જેવી, તેથી આપણે ઉધાર થાય છે. પવિત્ર મહાપુરૂષના ઉંચામાં ઉંચા જીવનને દષ્ટી આગળ રાખી પિતાનાં મન, વચન, શરીરને તે પ્રમાણે પ્રવર્તાવવાની ટેવ પાડવી જોઈએ. મનને શુદ્ધ કરવા માટે કાયમ પવિત્ર મંત્રને જાપ કર, અને મનને સ્થિર કરવા નિર્વિકલ્પ ધ્યાન કરવું જોઈએ. યેગમાત્રનું પ્રથમ દ્વાર પ્રેમ, વિશ્વાસ, સાહસ, અને સ્વાપણુ એ વિના અન્ય નથી. સત્યને અનુભવવાની ઈછા હોય તે એ ચારે વાત ધારણ કરવી. ૯ આત્મ પ્રેમમાં પ્રારબ્ધને અવકાશજ નથી. એ તો
કેવળ સ્વતંત્ર પુરૂષાર્થ છે. પોતાના વિચારથીજ સિદ્ધ