________________
વખત આવે ભ્રકુટી પણ ચઢાવ. મલમ પટ્ટા નકામા થઈ પડે ત્યારે જખમ ઉપર નસ્તર મૂકવાની પણ
જરૂર પડે છે. ૧૦૬ જેના ઝાડનું મૂળજ કડવું હોય, તેને ઉત્તમ બાગમાં "જઈને રેપીએ અને ઉત્તમ નદીનું પાણી સીંચીએ
અથવા મીઠા પદાર્થોથી સીંચન કરીએ તે પણ
આખરે પિતાની જાતને તે જણાવશે જ. . ૧૦૭ નીચ સ્વભાવના માણસોની સબત કરવી યા પ્રશંસા
કરવી એ પિતાની આબરૂ દેવાનું કામ છે, કારણ જે દુષ્ટ બીજમાંથી જનમ્યા હોય તે પિતા પ્રત્યે ભલાઈ કરનારના ઉપર બુરાઈ કર્યા સિવાય આ
દુનિયામાંથી ચાલ્યા જાય તે તેના ધર્મથી ઉલટું છે. ૧૦૮ હસતું મોટું, ખુશમિજાજીપણું ને આનંદવૃત્તિ એ
સખાવત કરવામાં ઘણું અગત્યનાં છે.