________________
૬૮
બાહાર નીકળે છે. સપત્તિના સમયમાં જે માજશેાખ અને ભાવિલાસમાં રચ્યાપચ્યા રહે છે, તે આખરે વિપત્તિના ભાગ થઈ પડયા વગર રહેતા નથી. ૭૫ ઈચ્છારૂપી ખજાનાની કુંચી ધૈયજ છે. બંધ બારણું. ખાલી નાંખનાર પણ ધીરજ છે. માણસની હિંમત માઢાના તડાકા મારવાથી સમજાતી નથી, પણ તેની કીંમત તેની ધીરજથી નિર્ણિત થાય છે.
૭૬ જેના દ્વારથી ભિક્ષુક નિરાશ થઈ પાછે ફરે તેના જેવી શરમ, ઉદાર દીલના માણસને ખીજી એકે પણ નથી.
૭૭ મન માહાટુ રાખ, જેવુ' તારૂ' મન, તેવાજ તારાપર લેાકેા વિશ્વાસ રાખશે.
૭૮ યથા નિશ્ચય અને સ`પૂર્ણ પ્રયત્ન સિવાય કોઈની ઈચ્છાઓ પાર પડી નથી, જે જે દિશામાં તારી નિશ્ચયતાની લગામ તુ' ફેરવે, ત્યાં એટલી સભાળ રાખજે કે આનાકાનીને હાથે તે લગામને ઢીલી પડવા દેતા નહિ.
૭૯ માણુસને મહેનત સિવાય કાંઈ મળવાનું નથી. મારી ઈચ્છાના છેડો હું મજબુત પકડું' તે જરૂર શેક અને દિલગીરીમાંથી છુટી શકું
૮૦ ક્ષુલ્લક, નીચ કામ કરતાં પ્રાણ જાય તેના કરતાં કાઈ ઉત્તમ મહાત્ કાર્ય કરતાં આ દેહના અંત આવે તે વધારે ઉત્તમ વાત છે. કામમાં તે યત્નપૂર્વક મડયાજ