________________
૬૭
આપણાથી ન મને એ સ્વભાવિક છે. પણ જો આપણે યોગ્ય પગલાં ભરીએ તા, આપણી જાતને તા સુખી કરી શકીએ. દરેક માણસ ધારે તે પેાતાના ચિત્તને એકંદર રીતે શાંત, સતાષી અને આની શખે શકે એમ છે.
૭૧ માણસ નિન હોય તેા પણુ, ને તે જીતેન્દ્રિય, શાંત, સમદશી' હાય, અને તેનું મન હંમેશાં સંતુષ્ટ રહેતુ હાય, તા તેને દશે દિશાએ સુખજમયજ છે. જો તમારા મનમાં શાંતિ નહિ હાય તેા તેની માહાર શેાધ કરવાથી કાંઈ વળવાનું નથી.
૭૨ માણુસ પેાતાની જાતને (દેહાભિમાનને) ભૂલી જાય છે ત્યારેજ તેને વિશ્રાંતિ મળે છે. દેહાભિમાનની વિસ્મૃતિ સિવાય આત્મ શાંતિ મળતી નથી
૭૩ જે સ‘ઢ ભવિષ્યમાં ગુજરવાનાં છે, તે કદાચ ન પણ ગુજરે. એવા સંકટના વિચાર કરીને આગળથી દુઃખી થવું એ મોટામાં મોટી મૂર્ખાઇ છે. સતત્ ચિ‘તા કરવી એ જાણુકની આફત વડારી લેવા જેવું છે. પ્રત્યક્ષ મૃત્યુ કરતાં મૃત્યુની બીક વધારે ત્રાસદાયક છે. આફ્તની સામે બાથ ભીડવાથી તેની તીવ્રતામાં ઘટાડો થાય છે, પણ તેનાથી હારો જઈ હાય વરાળ કરવાથી તે આપણા ઉપર ચઢી બેસે છે.
૭૪ જે માણસ સંપત્તિના મંદિરમાં ભાગવિલાસના દ્વારે થઈ દાખલ થાય છે, તે પશ્ચાતાપના દ્વારે થઇપા