________________
એવા જીવનથી ઘણુંનાં જીવન ખરાબ થઈ ગયાં છે. ઘણી વખત એવા વહેમ બીલકુલ નાપાયાદાર હોય છે. એક વખત મનમાં વહેમ પેદા થયે એટલે પછી દરેક પ્રસંગ, દરેક હિલચાલ, અને દરેક બેલ,
એકંદર રીતે તદન નજીવી બીના પણ વહેમનું પિષણ કરે છે. જેના ઉપર ઈતરાજી થાય છે, તેના દરેક કામમાં દોષ માલુમ પડે છે, પણ જેના ઉપર મમતા હોય છે, તેનાં દરેક કામ સારાં લાગે છે. જેના ઉપર તમે વિશ્વાસ રાખી શકે નહિં તેની
સાથે મિત્રતાને સબંધ છેડો નહિં અને એકવાર - મિત્ર માને તે પછી તેના ઉપર અવિશ્વાસ કદી
રાખે નહિં. ૫ શત્રુ આપણને નુકસાન કરી જાય છે, અને મિત્ર
અત્યંત લાભકર્તા છે તે યર્થાથ છે, પરંતુ આપણું જાતના જે ખરે મિત્ર અને કટ્ટો શત્રુ બીજે કેઈ નથી પૈસા અને સંપત્તિએ, એ ઇદ્રવારણનાં ફળ જેવાં છે. તથા સત્તા અને પ્રતિષ્ઠા, એ પવન ભરેલા ખાલી પરપોટા જેવી છે. સત્કર્મ એજ માણસની ખરેખરી સંપત્તિ છે, સદ્વર્તન એજ દુનિયા ઉપર કિંમતિ
ચીજ છે. ૭ જગતમાં સૌથી અગત્યની સ્ત્રીને તપાસીએ તે