________________
૫o
વચ્છ હવા, ચિખું પાણી, સારે ખેરાક, નિરામય શરીર પ્રકૃતિ અને પવિત્ર અંતઃકરણ એટલાં છે. ગરીબ માણસમાં જે ઉદ્યોગીપણું, અને ખંત એ બે ગુણ હોય તે તે સુખી જીવન ગાળી શકે છે. પણ શ્રીમંતનામાં જે ઉદારપણું, દાનશીલપણું, મિતાચાર, દીર્ધ દષ્ટી, ઇદ્રિયદમન ઈત્યાદિ ગુણ હોય તેજ, તે અંકુશમાં રહી શકે છે. નહિંતર તેનું અધઃપતન થયા સિવાય રહેતું નથી. અધિકાર અને ધન એ બે ઘણું ઘણું ભયંકર વસ્તુ છે. તેના લીધે ઘણુ અનર્થ ઉપજે છે તે ઈતિહાસ ઉપરથી જણાય છે. જેમના કેટલાક શહેનશાહ બચપણમાં સારા હતા, પણ ગાદીએ બેઠા પછી ધન અને અધિકારના મદને લીધે તેઓ ભષ્ટ થયા છે.
નેપલીન પણ આખરે ગર્વિષ્ટ થયું હતું. ૧૦ દ્રવ્યને અતિલોભ સિંઘ અને ત્યાજ્ય છે ખરે, પણ
ન્યાયમાગથી દ્રવ્ય સંપાદન કરીને ભવિષ્યના બચાવ - સારૂ કરકસરથી રહેવું તે કોઈ પણ રીતે અઘટિત
નથી.
૧૧ આજની આવક ખરચી નાખવા કરતાં ગઈ કાલની
બચતમાંથી ગુજરાન ચલાવવું તે વધારે પસંદ કરવા - યોગ્ય છે, પણ આજના ગુજરાનને આધાર આવતી કાલની પેદાશ ઉપર રાખવે, તે મુખઈ ભરેલું છે. અર્થાત્ “આગળ કમાઈશું” એવી આશાએ અત્યારની