________________
નીતિ વાક્યામૃત.
મણકો ૩ જે.
૧ મિત્ર કે સનેહીઓ તરફથી મોકલાયેલી ભેટની ચીજ,
તેના ઉપગીપણા કે બજારની કિંમત તરફ લક્ષ નહિ કરતાં કેવા ભાવથી તે મેકલી આપવામાં આવી છે, તેના તરફ જ લક્ષ રાખવું જોઈએ. કિંમત વસ્તુની નથી પણ ભાવની છે. સ્નેહી એ મનુષ્યને માટે વિસામે છે, અને નેહી દૂર હોય પણ એનાં હદય એક હેય તે હમેશાં પાસે જ છે. પ્રેમ મર્યાદિત નથી. પ્રેમને પ્રદેશ અતી વિસ્તિણું અને આશ્ચર્યજનક છે. તેનું રાજ્ય જડ
અને ચિતન્ય સર્વ વસ્તુઓ ઉપર છે. ૩ ચાહે સર્વને, વિશ્વાસપાત્ર થોડાનેજ ગણે, ભુંડુ
કેઈનુંએ કરતા નહિં. શત્રુને સામર્થ્યથી જીતે અને મિત્રનું રત્નની માફક જતન કરો. ઓછાબલામાં ખપે પણ વાચાલુપણું બદલ ઠપકાને પાત્ર થશો.
નહિં. ૪ ઈખેર કે શંસયી સ્વભાવ મિત્રતાને હાનિકારક છે.