________________
ઔદાર્ય વિગેરે અનેક સદ્દગુણે હોય તે જ તે ટકી
શકે છે, નહિં તે તે પાયમાલ કરી નાખે છે. પ૭ જેને ધૈય રૂપી ધન નથી તેના જેવું નિધન બીજું
કેઈ નથી જે જે ઉમદા પાડે આપણને શીખવાના મળે છે, તે સંપત્તિના વખતમાં નથી મળતા, પણ
વિપત્તિના વખતમાંજ મળી શકે છે. ૫૮ મહા પુરૂષના કાર્યની સિદિધ પિતાના પરાક્રમથીજ
થાય છે, કેવળ બાહ્ય સાધનની સહાયતાથી નથી
થતી.
૫૯ સંકટ સહન કરવાં અને દઢ થતા જેવું એ દેવી
પરાક્રમને અંશ છે. સંકટમાં શાણ પણ વાપરીને સાર લેવામાં આવે છે તેથી આપણું રહેણું કરણી કેળવાય છે. અને આત્માવલંબીપણાને તે ગુણ જાગૃત થાય છે. દુઃખ આવી પડતાં કેઈએ સાહસ કરી મરવું જોઈએ નહિં, કારણ કે દુઃખરૂપી રાત્રી પસાર થઈ જઈ સુખરૂપી સૂર્યોદય થયા સિવાય રહેવાને નથી. જગત્ ઉપર બનતા કઈ પણ બનાવે નુકશાનકારક હતાજ નથી. જે થાય છે તે યોગ્ય થાય છે જળ પ્રલયથી અત્યંત નુકશાન થાય છે ખરું, પણ જે દેશ ઉપર તે ફરી વળે છે તે દેશ અત્યંત રસાળ અને ફળદ્રુપ થાય છે. જવાળામુખી ફાટવાથી આસપાસનાં ગામ સમૃદ્ધિમાન થાય છે લંડન શહેરમાં