________________
૧૦૮
છે. માણસે કારણે શોધ્યા જ કરે. કાર્ય કારણમાં અટકી પડે છે તે કાયદે જુલમ કરે છે. કાયદાથી બચી ન જાઓ તે તમારું મગજ કાયદાના દબાણ આગળ રાંક બની જાય છે. તમારે તે વસ્તુસ્થતિ આમ થવાની છે તે સમજી તેમાંથી છટકી જવું
જોઈએ. ૭૦ કુદસ્તને કાયદે એ પહેલું પગથીયું છે. દર્ય
કાયદાથી પર છે. કાયદાની મર્યાદા સાથે રહીને પર જાય છે. છોડવાએ ફુલ પેદા કરવું, કુલે ફળ પેદા કરવું. જે તે કામ ન કરે તે કુલને મરવું પડે છે. વિનને ખસેડી આગળ ન વધે તે તેનું નામ નિશાન રહેવાનું નથી. વિઘ્ન દૂર કરી આગળ વધતાં કુલ પછી ફળાદિ પેદા કરતાં ફરીને તેમાંથી છોડવા ફુલાદિપણુ ઉત્પન્ન થાય છે. તેમ વિદ્ધને દૂર કરી કામ કરે, નહિં તે દુનિયામાંથી સદા માટે નાશ પામો. કામ કરવાથી શક્તિ ખીલે છે-શક્તિ બહાર આવે છે. તેનાથી આગળનાં મેટાં કામ કરવાનું બળ
પ્રગટ થાય છે. ૭૧ જરૂરીયાત માટે પ્રવૃત્તિ, શતિ માટે નિવૃત્તિ, આને
દથી જન્મ, આનંદથી નિભાવ, આનંદમાં વૃધિ, - આનંદમાં પ્રવેશછર આ સર્વ આનંદથી જ બનાવેલું છે. તેજ કુદસ્તને
ખરે કાયદે છે.. આનંદને લઈ આકૃતિ બનાવવીજ