________________
૧૦૯
પડવાની. ગાનારને આનંદ થાય ત્યારે તેને ગાઇ બતાવવુ જ જોઈએ. આનારના આનંદ તેના ગાયનની આકૃતિમાં બહાર આવે છે. કવિના મનઃ કવીતાની કૃતિમાં અહાર આવે છે. માણસે આનન્દ્વના પ્રમાણમાં આકૃતિ મનાવતાજ રહે છે દરેક મનુષ્ય કર્તા છે. આનંદને લઇને આકૃતિઓ મહાર સ્ફુરે છે– નીકળે છે. આનંદને પણ એ માત્તું છે. ગાયક ગાવાના જીસામાં બે ભાગ પાડે છે. એક પાતે સાંભળે અને બીજું બીજાને સભળાવે છે.
૭૩ જેટલી આત્મ જાગૃતિ તેટલુ દુઃખ એછું. જાગૃતિ પૂર્વક જેટલુ કમ થાય છે તેનું દુઃખ લેશ પણ લાગતુ' નથી. સંબધ કલ્પે! તે સુખ દુઃખ છે. જાગૃત્તિમાં સુખ દુઃખ નથી પણ માન છે. ૭૪ પેાતાની ચારે બાજુ પ્રેમના વિશ્વાશ કરવેા. ગમે તે કારણે પ્રેમને અંતરાય પડવા ન જોઇયે. અનહદ પ્રેમ વધારવા એક તરફ પ્રેમ રાખવાથી ખીજા તરફ ઘાતકીપણું કે તીરસ્કાર ન થાય તેવા પ્રેમ હાવા જોઇએ. સુતાં બેસતાં ચાલતાં સર્વ કાળે સવ સ્થળે રાખવા જોઇએ.
૭૫ કંઠારતા તેટલા પ્રેમ ઓછો. જેટલેા પ્રેમ તેટલી ઠારતા ઓછી. પ્રેમ નથી ત્યાં વિાષી દ્વેષી હાવા ોઈએ. જાગૃતિની પરકાષ્ટા એજ પ્રેમ છે. આપણે પરમાત્માને આળખ્યો નથી માટે પ્રેમ નથી.