________________
૧૭
૬૫ કુદરત પોતાની મેળે નિયમસર નાચે છે, તે લડાઈ
જેવું બેસુર નથી લાગતું પણ આનંદજનક છે. આથી એમ જણાય છે કે તેની અંદર વિરોધી તત્ત્વ નથી
પણ સંપ છે, છતાં વિરોધ લાગે તે માયા છે. ૬૬ પિતાનું ભાન પિતાને હોય તેજ બીજાને પિતાના
જે બનાવે છે. જે મનુષ્ય પિતેજ પિતાને (આત્માને)
જાણતા નથી તે બીજાને કેમ છૂટે કરી શકશે? ૬૭ સૂર્યના પ્રકાશની માફક આત્માને પ્રકાશ પિતાની
શુધિથી બીજાને પ્રકાશ આપે છે. સૂર્યની માફક
આત્મપ્રકાશ વડે મનની સુષ્ટિ ચાલે છે. ૬૮ જન્મ મરણનું ચક્ર છે તેને પણ કાયદે પણ
જોઈએ. મુશકેલી એ છે કે કાયદે જાણીને અટકી પડાય છે તેમ વર્તન થતું નથી. કાયદો હાથમાં આવવાથી મુકિત થતી નથી તેથી બુદ્ધિને તે સંતોષ થાય છે તે કાયદે આખા દેહમાં ઉતારીએ નહિં ત્યાંસુધી અનંતતાનું ભાન થતું નથી. છુટા છુટા શબ્દમાં રસ નથી આવતે પણ તેની આખી કવિતા અથવા વાક્ય પુરૂં થવાથી તેને ભાવ સમય છે. રસ સમજાય છે. વિચારની સંકલન, સંગીત, તથા ભાવની આકૃતિ આ ત્રણ કવિતાના કાયદા સમજાય ત્યારે તેમાં રસ આવે છે આ કાયદે પણ મર્યાદિત છે. દય વસ્તુને અવલંબીને જ છે. જે થવું જોઈએ તેમાં ફેર પડતું નથી તે કાયદે બતાવે