SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સેવન અગમ અનૂ૫ ' ૩૨e ૩. “સેવન અગમ અનૂપ’ છેવટની પ્રાર્થના ઈત્યાદિ અનેક પ્રકારે વ્યંજિત થતું આ મુગ્ધપારું સમાજમાં વિપુલપણે પ્રવર્તતું દેખી શ્રી આનંદઘનજીના અત્રે આ ખેદઉદ્દગાર નિકળી પડયે સેવન અગમ અનૂપ છે કે “મુગધ સુગમ કરી સેવન આદરે. અસ્તુ ! મુગ્ધજને ભલે ગમે તેમ માનતા હોય, પણ વાસ્તવિક રીતે આ સેવાનું સ્વરૂપ વિચારીએ તે ‘સેવન અગમ અનૂપ” આ સેવન અગમ અને અનુપમ છે. તરવારની ધાર પર સ્થિતિ કરવી સોહલી છે, પણ જિન ભગવાનની ચરણસેવા દેહલી છે; તરવારની ધાર પર બાજીગરે નાચતા દેખાય છે, પણ આ ચરણસેવાની ધારા પર દે પણ રહી શકતા નથી. અને તેવા પ્રકારે સ્વયં શ્રી આનંદઘનજીએ ચૌદમા તવનમાં “ધાર તરવારની સેહલી દેહલી, ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગર, સેવના ધાર પર રહે ન દેવા.” દ્રવ્યથી અને ભાવથી આ ચરણસેવાનું કેવું દુગમપણું છે, તે તેનું સામાન્ય સ્વરૂપ વિચારવાથી પણ સમજી શકાશે. પ્રભુના સ્વરૂપાચરણ ચરણના દ્રવ્ય-ભાવસેવા મરણપૂર્વક તેમના ચરણકમળ પ્રત્યે વંદન, પૂજન, નમન, ગુણસ્તવન એ આદિ દ્રવ્ય ચરણસેવા છે. પ્રભુ સાથે અભેદ થવાની ઈચ્છા, “આનંદઘનરસરૂપ થવાની ભાવના, પરભાવમાં નિષ્કામ પાડ્યું, વિભાવ છાંડી સ્વભાવમાં વર્તવું, આશ્રવ ત્યજી
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy