________________
૩૩૦
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
સંવર ભાવ ભજવા, આત્મામાં જ્ઞાન-દર્શનચારિત્રાદિ તથારૂપ આત્મગુણુ-ભાવનું પરિણમવું-પ્રગટપણું થવું, અર્થાત પ્રભુના સ્વરૂપધ્યાનના આલખને આત્માનું સ્વરૂપાચરણની શ્રેણીએ ચઢતા જવું, યાવત્ યથાખ્યાત ચારિત્રરૂપ પરિપૂ સ્વરૂપાચરણને પામવું તે સર્વ ભાવચરણસેવા છે. અત્રે દ્વવ્ય સેવાના પ્રત્યેક પ્રકાર પણુ ભાવ પર આરાહવા માટે જ છે, ને તેમ થાય તે જ ભાવજનનયેાગ્ય તે એ વ્યાખ્યાનુસાર તેનુ સફળપણૢ છે; નહિ. તે। ભાવનુ ઠામ-ઠેકાણું ન હાયતા ‘ અનુપયોગો * ' અનુપયોગ द्रव्यं તે દ્રવ્ય એ ત્રીજી વ્યાખ્યાનુસાર તેનુ પરમાર્થ નિષ્ફળપણું છે. એટલે જ ભાવના અનુસંધાનવાળી દ્રવ્ય સેવાને પણ જ્ઞાનીઓએ પ્રશસી છે.
' દ્રવ્ય '
“ દ્રવ્ય સેવ વંદન નમનાદિક, અર્ચન વળી ગુણુગ્રામે જી; ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિ:કામાજી. “ શ્રી ચંદ્રપ્રભ× જિન પદ સેવા, હેવાએ જે હળિયાજી; આતમ અનુભવ ગુણથી મળિયા, તે ભવભયથી ટળિયાજી. " “ દ્રવ્યથી પૂજા ૨ કારણ ભાવતું રે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ; પરમ ઇષ્ટ વાલ્હા ત્રિભુવનધણી રે, વાસુપૂજ્ય સ્વયં બુદ્ધ શ્રી દેવચંદ્ર.
',,
'
× વિશેષ માટે જીએ શ્રી દેવચંદ્રજી કૃત ચંદ્રપ્રભ જિન સ્તવન, અત્રે પ્રભુભક્તિમાં સપ્ત નયની અપવાદ–ઉત્સથી ચમત્કારિક ઘટના કરી, મહાત્મા શ્રી દેવચંદ્રષ્ટએ પરમાત્માના ભક્તિ અવલખને આત્મા ભાવસેવાની અધ્યાત્મ ગુણશ્રેણીએ કેવી રીતે આરેાડે છે, તે તેમની અનુપમ લાક્ષણિક શૈલીમાં વર્ણવી પેતાના પ્રજ્ઞાતિશયને પરિચય આપ્યા છે.