SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ પ્રભુસેવાની પ્રથમ ભામિકા અને આમ મુગ્ધ જીવ હાલાહલ વિષ જેવા આત્મઘાતક વિષ અને ગર એ બન્ને પ્રકારના વિકિયારૂપ અનુષ્ઠાનને આદરે છે, અથવા તે કર્યું ન કર્યા બરાબર એવા અક્રિયારૂપ અનનુષ્ઠાનને આદરે છે; પણ આત્માને અમૃતરૂપે પરિણમતા એવા સતક્રિયારૂપ-અમૃતક્રિયારૂપ અમૃત અનુષ્ઠાનનું કે તેના પ્રશસ્ત હેતુરૂપ તક્ષેતુ અનુષ્ઠાનનું તે તેને ભાન જ નથી હતું અને કવચિત્ હોય તે પણ જનમનરંજનાથે મલિન અંતરાત્માથી ધર્મક્રિયા કરવાવડે લેકપંક્તિમાં બિરાજનારા આ ભવાભિનંદી મુગ્ધજને લેકેષણથી પિતાની વાહવાહના નગારાં વગડાવવા આદિરૂપ માનાર્થને એટલા બધા ભૂખ્યા હોય છે, કે અમૃતક્રિયારૂપ અમૃતાનુષ્ઠાનની અત્ર-તત્રથી શીખેલી શાબ્દિક વાતે “માત્ર શબ્દની માંહ્ય” કરવા છતાં, તેઓ તે શુદ્ધ આત્માર્થરૂપ દિવ્ય આધ્યાત્મિક સન્માગે ભાગ્યે જ સંચરતા હોય છે, એ જ તેઓના મુગ્ધપણાની પરાકાષ્ઠા બતાવે છે. * આતમ સાખે ધર્મ જ્યાં, ત્યાં જનનું શું કામ ? જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. ” –શ્રી ચિદાનંદજી. + “ તમારું હેત ચોવિહો વિતુ: | सदनुष्ठानभावस्य शुभभावांशयोगतः ॥ जिनोदितमिति वाहुर्भावसारमदः पुनः । સંવેળાર્મચત્તમકૃતં મુનિપુણ છે ” –શ્રી ગિબિન્દુ. * “ યોજાનાધનો મસ્ટિનેનાન્તાના ! ચિત્તે ત્રિા માત્ર રોજવંદિતા છે ”–શ્રી ગબિન્દુ
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy