SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પસુવાની પ્રથમ ભૂમિકા ચિ અનુયાયી વીર્ય, ચરણધારી સધે..લાલ. દીઠ સુવિધિ જિણું સમાધિસે ચેહિ લાલ.” – શ્રી દેવચંદ્રજી. આમ માત્ર સાચી રુચિ-ઈરછા–રેચકભાવ ઉપજતાં કેટલું બધું કલ્યાણ થાય છે! “Where there is a will, there is a way! That * ઈચ્છોગ માટે જ સાચી નિભ-નિર્વ્યાજ ઈચ્છા, રુચિ, રેચક ભાવ જ્યાં પ્રધાન છે, એવા ઈચ્છાગને સર્વ રોગમાં પ્રથમ વેગ કહ્યો છે, મિક્ષહેતું કેગના પાયારૂપ-પ્રથમ ભૂમિકારૂપ કર્યો છે, કારણ કે આ સાચા ( Genuine, Real) ઈચ્છાગ વિના આ ગરૂપ મેક્ષમાર્ગે આગળ વધાય જ નહિ. પરમ ગીશ્વર જિનનું સ્વરૂપ સૌથી પ્રથમ ઈચ્છ, રુચે, તે જ તેને આરાધવા પ્રવર્તે અને જે “જેગીજન” છે, તે તે તે અનંતસુખસ્વરૂપ” શ્રી જિનપદને ઈચ્છે જ છે, અને અતિશય ભક્તિ સહિત તેના ચરણની ઉપાસના કરે જ છે. જઇએ છે જે બીજન, અનંત સુખસ્વરૂપ - મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિનસ્વરૂપ છે. ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિ સહિત.” .. –શ્રીમદ રાજચંદ્રજી. ' તાત્પર્ય કે–પ્રભુસેવા કરવા ઈચ્છનારે પ્રથમ અષઅરિચક ભાવને અભા–રોચકભાવ અવશ્ય પ્રાપ્ત કરવું જ જોઈએ; તે જ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પ્રાપ્ત થાય
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy