________________
૪૬
જૈનશાસન તે અનાદિકાળથી ઉજ્જવળ છે. પરંતુ હાલમાં આવા ભૌતિકવાદના જમાનામાં જે આપ જેવા ગુરુદેવની શુભ નિશ્રામાં રત્નાકરવિજચજી મ. સા. ૧૦૮ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાં જેમ કાલિકાલ સર્વજ્ઞ આ. શ્રી હીરસૂરીશ્વરજી મ. સા.ના કાળમાં તેમના શુભ આશીર્વાદથી ચ‘પાબાઈ એ અકબર જેવા મહાન હિંસા પ્રિય રાજાના રાજ્યમાં ૬ માસની ઉગ્ર તપશ્ચર્યા કરવાને પૂ. આ. શ્રી શ્રી હીરસૂરીશ્વરજી મ. સા.ની મુલાકાતને યાગ અનેલ. તા હાલમાં મહુવા નગર તે આખું પૂ. ઉગ્ર તપસ્વી મુનિશ્રી રત્નાકરવિજયજી મ. સા. ના પારણા માટે ઘેલું બન્યું છે. તેમ એક મહાન્ તપસ્વી આત્માના તપના પ્રભાવથી આખા ભારતને ખૂણેખૂણે મહુવાનગરનું નામ પ્રસિદ્ધ બનેલ છે.
,
“ પરમ પૂજ્ય પરમેાપકારી, પંચ મહાવ્રતધારી, પચ સમિતિધારક, જ્ઞાન નિધાન, શાસન શણગાર, સંસારના ઉદાસી, આઇ મઢના ટાલક, યતિધર્મના પાલક, રાગ-દ્વેષને જીતવામાં વીર, શિવરમણીના પ્યાસી, તત્ત્વજ્ઞાનના પ્રકાશી, તપ-જ્ઞાનરૂપી અલકારોથી સુશેભિત, પરમપૂજ્ય, શિરસાવદ્ય અનેક ગુણાલકૃત, અપ્રતિમ તપસ્વી પૂજ્ય મહારાજ સાહેબશ્રી રત્નાકરવિજયજી મ. સા.
ડોંબીવલીથી લી. રીટાના (આપની ભત્રીજી)નાં ૧૦૦૮ વાર વંદના અવધારશેાજી.
આપશ્રી આ પૃથ્વીપટને આપના કુકુ'મમય ચરણેાના સ્પર્શીથી સદા પવિત્ર-પાવન કર્યાં કરી છે. આપશ્રીના ધર્માં