________________
શાસનદેવને પ્રાર્થના છે કે આપની આ તપશ્ચર્યાનું પારણું સુખરૂપ નિવડે.
આપની આવી મહાન તપશ્ચર્યા નિમિત્તે મારા ખૂબ ખૂબ અંતરના અભિનંદન.
–પાસાગર
તા. ૨૪-૧૦-૮૧ પૂજ્ય આચાર્ય દેવ ૧૦૦૮ શ્રી મેરુપ્રભસુરીશ્વરજી ગુરુદેવ અને પૂજ્ય ઉગ્ર મહાન તપસ્વી શાંતમૂતિ પ્રખર મુનિરાજશ્રી રત્નાકરવિજયજી ગુરુમહારાજશ્રીની શુભ નિશ્રામાં શ્રી મધુમતી નગરે (મહુવા બંદરે).
બેરીવલી નગરેથી (કુંભણ નિવાસી) હાલ મુંબઈથી લી. આપને આજ્ઞાંકિત સુશ્રાવક કાંતિલાલ રણછોડદાસ શેઠની સવિનય ૧૦૦૮ વંદના-નમસ્કાર સ્વીકારશે.
જત, હાલમાં મહુવા (બંદર) નગરમાં આ વર્ષનું ચાતુર્માસ (૨૦૩૬) ઇતિહાસમાં અજોડ અને અવર્ણનીય સુવર્ણાક્ષરે અંક્તિ પુરવાર થયેલ છે. આપ જેવા જ્ઞાની ગુરુમહારાજ અને નિડર તથા સત્યવક્તાના પ્રવચનથી હાલમાં મહુવા નગરમાં જે જૈનશાસનની ઉજજવલ જેત પ્રકાશિત ઉગ્ર તપસ્વી શાંતમૂર્તિ મુનિ મહારાજશ્રી રત્નાકરવિજયજી મ.સા.ની ૧૦૮ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવથી જે