________________
૪૭
પદેશરુપી પ્રખર સૂર્યના પ્રકાશને લીધે જૈનશાસન અદ્ભુત પ્રકાશની રેશની આપી રહ્યું છે. વળી આપની ઉગ્ર તપસ્યાના પ્રભાવે પણ અજ્ઞાન ને પ્રમાદની ઘેાર નિદ્રામાં પડેલા ને જૈન સમાજના સ'તાનામાં ધાર્મિક-નૈતિક અને વ્યાવહારિક કુસુમેાના વિકાસ પણ થવા લાગ્યા છે.
આપને ગુરુદેવની પવિત્ર છાયામાં શાતા હશે. આપની તમિયત પણ ઉગ્ર તપસ્યા કરવા છતાં સયમ-સાધનાને અનુકૂળ હશે. આપ તપસ્વીના પ્રત્યક્ષ દર્શોન કરવા માટે દરેક ઉત્સુક બની ગયા છીએ.
બસ. શાસનદેવી આપની તપાભાવના નિવિઘ્નપણે પરિપૂર્ણ કરે એ જ પ્રભુ પાસે પ્રાથીયે છીએ.
લિ.
તપસ્વીના પ્રત્યક્ષ દર્શન ઇચ્છતી રીટાના અગણિતવાર વંદના આપના ચરણ-કમળમાં અવધારશેાજી.
જવાહરનગર-જૈન દેરાસર મુંબઈ આસો વદ–૩.
ગોરેગામથી લિ. આપની દનાભિલાષીની સા તત્ત્વયશાશ્રીજી વિકૃતિયશાશ્રીજી, મંજુલયશાશ્રીજી આદિ ઠા.ની કટીશઃ વંદ્મના