________________
૩ર
ઉપવાસની ભીષ્મ તપસ્યાની અત્યંત અનુમાદના થાય છે. આ કાળમાં તપ ગુણરત્નના રત્નાકર સમા શ્રી રત્નાકર. વિજયજી મહારાજે જબરદસ્ત તપસ્યા કરી નિજનાં તે અદ્ભૂત આત્મહિક સાધ્યાં, સારાયે શ્રી જૈન સંધમાં જમ્મુર ધર્મ પ્રભાવના તથા જૈનેતર સમાજોમાં નક્કર શાસન પ્રભાવના કરી છે. કંઈકની આહાર-પ્રિયતાને ધક્કો લગાડી દીધા છે.
જાણવા મળેલુ` કે આટ આટલા ઉપવાસમાં પણ આ મહાન્ તપયેગી અપ્રમત્ત રહેતા, જાતે ચાલીને દન કરવા જતાં અને ભાવિકાને વાસક્ષેપ પણ નાંખતાં. ધન્ય તપ ! ધન્ય તપસ્વી !
આપશ્રી સૌની તેમજ તપસ્વીની વૈયાવચ્ચની પણ અનુમેાદના કરીએ છીએ અને પારણા બાદ તપસ્વીજીને ચિરકાળ સુચારુ આરેાગ્ય બન્યું રહે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
દઃ પોતે,
નાસિક, વિ. સ`. ૨૦૩૬, આસા વદ ૮.
આપ કૃપાળુએ ૧૦૮ ઉપવાસની અજોડ અભૂતપૂર્વ તપશ્ચર્યા કર્યાના સમાચાર વમાન પત્રો દ્વારા જાણીને અપાર હુ અને અત્યન્ત અનુમાદના કરી છે. આપની આ તપની અનુમાદના કરતા એક પત્ર મારા તરફથી આપને લખાયે છે, જે મળ્યો હશે.