SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ નવપદની ઓળી તપ ૫ “ઈચ્છામિત્ર હીં નમે એ સવ્વસાહૂણ” એ પાંચમે પદે સત્તાવીશ ગુણે શોભિત, ઉત્તર દિશાએ બિરાજમાન, કૃષ્ણવર્ણ સહિત એવા સર્વ સાધુને મારી ત્રિકાળ વંદના હેજે. ૬ ઈચ્છામિત્ર “જી હી નો દંસણુસ્સ” એ છ છું પદે સડસઠ બેલે શોભિત, નૈઋત્ય ખૂણે બિરાજમાન, વેતવર્ણ સહિત એવા શ્રી દર્શનપદને મારી ત્રિકાળ વંદના હો. ૭ “ઈચ્છામિ “ હી* નમો નાણસ્સ” એ સાતમે પદે એકાવન ભેદે શોભિત, અગ્નિ ખૂણે બિરાજમાન, વેતવર્ણ સહિત એવા શ્રી જ્ઞાનપદને મારી ત્રિકાળ વંદના હેજે. ૮ “ઈચ્છામિત્ર “જી હી નમે ચારિત્તસ્ત” એ આઠમે પદે સત્તરભેદે શેભિત, વાયવ્ય ખૂણે બિરાજમાન, વેતવર્ણ સહિત એવા શ્રી ચારિત્રપદને મારી ત્રિકાળ વંદના હેજે. - ૯ “ઈચ્છામિ “ઝ હી નમો તવસ્સ”એ નવમે પદે બાર ભેદે ભિત, ઈશાન ખૂણે બિરાજમાન, શ્વેતવર્ણ સહિત એવા શ્રી તપ પદને મારી ત્રિકાળ વંદના હેજે. આ રીતે નવ દિવસ પર્યત વિધિ કરે. આ સંક્ષેપથી વિધિ કર્યો છે, સવિસ્તર વિધિ સુવિહિત ગુરુદ્વારા તેમજ નવપદની ઓળીની વિસ્તૃત બુકથી જાણે, (ખમાસમણ દેતાં બોલવાના દુહા.) પરમ પંચ પરમેષ્ઠીમાં. પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાઈએ, ન નમે શ્રી જિનભાણ. ૧
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy