SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ તારન રત્નાકર અષ્ટ કર્યાં મલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે। તાસ; ભાવામય ઔષધ સમી, અમૃત દૃષ્ટિ જાસ. છત્રીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન સુણી ; જિનમત પરમત જાણતા, નમા નમે તે સૂરીદ. સૂક્ષ્મ બેધ વિષ્ણુ જીવને, ન હોય તત્ત્વપ્રતીત; ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત. સ્યાદ્વાદ ગુણ પરિણમ્યા, રમતા સમતા સંગ; સાથે શુદ્ધાનંદતા, નમો સાધુ શુભ રંગ. લોકાલેકના ભાવજે, કેવલીભાષિત હ; સત્ય કરી અવધારતા, નમે નમા દર્શન તેવુ. અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભાતિ; સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમેા જ્ઞાનની રીતિ. રત્નત્રયી વિષ્ણુ સાધના, નિષ્ફળ કહી સદેવ; ભાવરયણનું નિધાન છે, જય જય સયમ જીવ. કમ ખપાવે ચીકણાં. ભાવ મંગલ તપ જાણું; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણખાણું. મ 3 ૪ ૬ ૧૨૨. નવ બ્રહ્મચર્ય ગુપ્તિ તપ (ન. ૩ ) [ બ્રહ્મચર્ય વ્રહ્મન્ ઉપરથી ખનેલા છે. શ્રી સ્થાનાંગ સૂત્રના નવમા સ્થાનની ટીકામાં જણાવ્યું છે કે ત્રા ર कुशलानुष्ठान', तच्च तच्चर्यं चाssसेव्यमिति ब्रह्मचर्यम् । એટલે કુશળ અનુષ્ઠાન, તેનું સેવન કરવું તે બ્રહ્મચર્ય
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy